મેષ:- આ રાશિના જાતકો ઉપર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસશે નવું વર્ષ કરિયરની દષ્ટિએ ખૂબ જ સારું રહેશે આ રાશિના જાતકોની આવકમાં ખૂબ વધારો થવાની સંભાવના રહેલી છે. નવા વર્ષમાં લાભ પ્રાપ્ત કરવાના ઘણા અવસર મળશે કાર્ય સ્થળ ઉપર માન-સન્માન ની પ્રાપ્તિ થશે આવકના નવા સ્ત્રોત મળશે વ્યાપારમાં ખૂબ મોટો ધનલાભ થઈ શકે છે.
વૃષભ:- આ રાશિના જાતકોને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે કરિયરની દ્રષ્ટિએ નવું વર્ષ ખૂબ જ ફાયદાકારક રહશે આ રાશિના જાતકોને તેમનું ભાગ્ય ખૂબ સાથ આપશે તમારા અટકેલા બધા કાર્યો ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ થઇ જશે ધંધા માટે પણ નવું વર્ષ ખૂબ ફાયદાકારક સાબિત થશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે
કર્ક:- આ રાશિના જાતકોને માતા લક્ષ્મીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે નવા વર્ષમાં 365 દિવસ ધન આવતું રહેશે આવકના સ્ત્રોત બમણા થઈ જશે નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે તમે તમારું દરેક કાર્ય પૂરી નિષ્ઠા સાથે કરશો કાર્યસ્થળે પણ કામની પ્રશંસા મળશે માન સન્માનમાં વધારો થશે તમારું બેન્ક બેલેન્સ આખું વર્ષ દરમિયાન સતત વધતું રહેશે
તુલા:- આ રાશિના જાતકોની માતા લક્ષ્મીના આશીર્વાદથી ધંધામાં ખૂબ મોટો ધનલાભ થઈ શકે છે દરેક કાર્યમાં ખુબ જ ટૂંકા સમયમાં ખૂબ મોટી સફળતા મળશે નવા વર્ષમાં આવકના નવા સ્ત્રોત ઉભા થશે તમારા અટકેલા બધા કાર્યો માતા લક્ષ્મીના આશીર્વાદથી ખુબ જ ટૂંકા સમયમાં પૂર્ણ થઇ જશે
કુંભ:- આ રાશિના જાતકોને અચાનક ખૂબ મોટો ધનલાભ થઈ શકે છે નવું વર્ષ તેમના માટે પ્રગતિ લઈને આવશે ધન-સંપત્તિ કમાવાના અવસર પ્રાપ્ત થશે ધંધામાં ખૂબ મોટો નફો થઈ શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે