જેવું કે તમે લોકો જાણો છો કે મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. સાથે સાથે જ ભારત ના સૌથી અમીર પરિવાર પણ અંબાણી પરિવાર છે. જોઈએ તો મુકેશ અંબાણી પાસે દુનિયાભરની સૌથી મોંઘી મોંઘી કાર મોજુદ છે શું તમે જાણો છો કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે કઈ કાર છે? નીતા અંબાણી દુનિયાની સૌથી મોંઘી કાર માં જાય છે.
મળેલી જાણકારી અનુસાર નીતા અંબાણી હાલમાં જર્મનીની લક્ઝરી કાર નિર્માતા કંપની ઓડી ની સ્પેશિયલ એડિશન કાર ઓડી એ નાઈન કેમેંલીયન ખરીદી છે.
આકારના કિંમતની વાત કરવામાં આવે તો આ કારની કિંમત લગભગ ૯૦ કરોડ રૂપિયા છે અને ભારતમાં આવા પર તેમની કિંમત લગભગ સો કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ડ્રાઈવરોને મળે છે 24 લાખ રૂપિયા પ્રતિ વર્ષ

તેમની સાથે તે બતાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીએ પોતાના ડ્રાઈવરને ૨૪ લાખ રૂપિયા પ્રતિ વર્ષ સેલેરી આપે છે આટલી સેલેરી કોઈપણ વ્યક્તિ માટે ઘણી જ વધુ હોય છે.
તમને કહી દઈએ કે અંબાણી પરિવાર ની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ છે. મર્સિડીઝની આ કાર અને સેફ કારની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે.
• તે બધાના શિવાય બેટલે કોન્ટિનેન્ટલ ફ્લાઈંગ સ્પર પણ છે. તમને કહી દઈએ કે આ કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 3.41 કરોડ રૂપિયા છે.