નોકરી-ધંધામાં ચાલતા સંકટને દૂર કરવા માટે સોમવારના દિવસે કરો આ મંત્રનો જાપ

Astrology

હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું છે પ્રત્યેક દિવસ કોઈના કોઈ દેવતાને સમર્પિત હોય છે તેજ રીતે સોમવારનો દિવસ દેવોના દેવ મહાદેવને સમર્પિત છે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે એવું માનવામાં આવે છે સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવાથી દરેક મુશ્કેલીનો અંત આવે છે મહાદેવના પ્રસન્ન થવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે

આજે સોમવારનો દિવસ છે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટેનો વિશેષ દિવસ માનવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સોમવારના દિવસે વિધિ વિધાન દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થતા હોય છે ભગવાન શિવના ભક્તો સોમવારના દિવસે ઉપવાસ પર રાખતા હોય છે

ભગવાન શિવને ક્રોધિત દેવતા પણ માનવામાં આવે છે પણ તે બધા દેવતા કરતાં ખૂબ ઝડપી પસંદ થતા હોય છે ભગવાન શિવની ભક્તિ મંત્રો વગર અધુરી માનવામાં આવે છે ભગવાન શિવની પૂજા કરતા સમયે આ મંત્રોનું જાપ કરવાથી ભગવાન શિવ તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥

ભગવાન શિવના આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના દુખડા દૂર થતા હોય છે ભગવાન શિવના આ મંત્રનો જાપ તમે તમારા ઘરે પણ કરી શકો છો તમે ભગવાન શિવના મંદિરમાં જઇને આ મંત્રનો જાપ કરો તો ભગવાન શિવ ખૂબ ખુશ થતા હોય છે ભગવાન શિવના પ્રસન્ન થવાથી તમારા દરેક કાર્યમાં સફળ થશો

સોમવારના દિવસે તમે કોઈપણ સમયે આ મંત્રનો જાપ કરી શકો છો ભગવાન શિવના ફોટો કે મૂર્તિ ની આગળ પણ આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે આ મંત્રનો જાપ પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન શિવ તમારા દરેક કાર્યો સફળ બનાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *