બધા લોકો જાણે છે કે લીલા શાકભાજીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. મોટા ભાગના લોકોનું આ શાક મનપસંદ હોય છે. અમુક ખોરાક એવા છે કે તેને ખાધા પહેલા અને પછી તેનો ઉપયોગ ટારવો જોઈએ. નહિતર આપણે બીમારીઓને આમંત્રણ આપી બેઠીએ છીએ. તેની જાણકારી વગર સેવન કરવાથી શરીરમાં અમુક પ્રકારની બીમારીઓ થઇ શકે છે.
ડોક્ટરના કહેવા પ્રમાણે ભીંડાની અંદર પ્રોટીન, ચરબી,કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેસિયમ જેવા ગુણધર્મો જોવા મળતા હોય છે. તે આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે. પરંતુ ભીંડા ખાતી વખતે તમારે અમુક સાવધાની રાખવી જરૂરી છે.
તમને જાણવું કે ભીંડાને ખાદ્યા પછી ક્યારેય પણ કાઢીનું સેવન ન કરવું જોઈએ. જો તમે આમ કરશો તો તે પોઇઝન બનવાનું શરુ થઇ જાય છે. પોઇઝનના તમે બનાવો જોયા હશે તે આવી નાની ભૂલના કારણે જ થતા હોય છે. માટે હંમેશા ધ્યાન રાખો કે ભીંડા સેવન કરી રહ્યા હોય તો ક્યારેય કઢી સાથે ન ખાવી જોઈએ.
બીજી મહત્વની વાત કે મૂળાનું ઉપયોગ ક્યારેય પણ ભીંડા સાથે ન કરવો જોઈએ. જો તમે આવું કરશો તો તમારા ચહેરા પર વધુ માત્રામાં ખીલ બહાર આવવા લાગશે. ભીંડા ખાદ્યા પછી તરત જ મુળાને ખાવાથી તમારો ચહેરા પર સોજો આવી શકે છે. તમે આવું વારંવાર કરો છે તો તેના પર ધ્યાન આપી આ ભૂલ સુધારવી જોઈએ.
ડાયાબિટીસથી પીડાતા લોકો માટે ભીંડાની શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમે ભીંડા સાથે કરેલા ખાવો છો તો તે હાનિકારક છે. તમે એક સાથે બંનેને આહારમાં લો છો તો બીમાર થવાની શક્યતા રહેલી છે.