જીગ્નેશ કવિરાજના જન્મદિવસ પર તેનો મિત્ર એ આપી એવી પેટ કે લોકો જોઈને બોલ્યા….

trending

આપણે ગુજરાતમાં ઘણા ગુજરાતી ગાયકો જોયા હશે અને તેમના ચાહકોની સંખ્યા પણ મોટી છે. ચાલો આજે જાણીએ તેમના એક એવા ફેમસ કલાકાર વિશે જેમનો તાજેતરમાં જન્મદિવસ હતો અને તેમને મોટી અને મોંઘી ભેટ પણ મળી છે. જેનું

નામ જીગ્નેશ બારોટ છે તે તાજેતરમાં જ તેનો જન્મદિવસ હતો અને તેના ઘણા મિત્રોએ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.હાલમાં જીગ્નેશ કવિરાજ અને રોહિત ઠાકોર અમુક શૂટિંગ કરી રહ્યા છે અને તે જ જગ્યાએ તેમનો જન્મદિવસ ઉજવ્યો. તેમના જન્મદિવસની ઉજવણી કરવા

માટે ઘણા ચાહકો અને ઘણા ખાસ લોકો પણ ત્યાં હાજર હતા. તેમના ખાસ મિત્ર નાંગલ ધામના પ્રમુખ નવગનભાઈ ભરવાડે તેમને સોનાની ચેઈન અને વીંટી આપી હતી. જીગ્નેશ કવિરાજ આ મોંઘી ગીફ્ટ જોઈને ખુબ ખુશ થયા અને પોતાના મિત્રનો આભાર વ્યક્ત કર્યો.

બર્થ ડે સેલિબ્રેશન બાદ ડાન્સ કરતા તેની ઘણી તસવીરો અને વીડિયો હવે જોવા મળી રહ્યા છે.આપણે જાણીએ છીએ કે જીગ્નેશ કવિરાજ પણ તેના ખૂબ મોટા ફેન બની ગયા છે. જીગ્નેશ કવિરાજ પણ તેના માટે ઘણા નવા ગીતો લાવે છે અને તેના ચાહકોને તે ગીતો ખૂબ પસંદ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *