આજે ઇન્ડિયન આર્મીમાં ગુજરાતના યુવાન દીકરા જોડાવા લાગ્યા છે.ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવી એ ખુબ ગર્વની વાત છે.આર્મીમાં નોકરી કરવી કઈ નાની મોટી વાત નથી આજે આર્મીમાં નોકરી કરવા માટે ખુબ મહેનત કરવા પડી છે.તેમાં સવારે વહેલા ઉઢીને ૨૫ કિલોમીટરની દોડ કરવી પડે.જયારે ઇન્ડિયન આર્મીમાં નોકરી લાગે ત્યારે આખા પરિવારને ખુબ ગર્વ થાય છે.ભારત માતાની સેવા કરવાનો મોકો બધા લોકોને મરતો નથી જે લોકોને ભારત માતાની સેવા કરવાનો મોકો મળે એ ખુબ ભાગ્યશારી હોય છે.જવાન દેશની રક્ષા માટે કંઈપણ કરવા તૈયાર હોય છે.તે પોતાના જીવની પરવા કર્યા વગર દુશમન સાથે લડી પડતા હોય છે.
દેશનો જવાન આજે સહરદ ઉપર ખડે પગે ઉભો રહે છે ત્યારે આપણે બધા સુરક્ષિત રહે છીએ.રાજસ્થાની ગરમી હોય કે જમ્મુ કાશ્મીરની ઠંડી હોય તે પોતાની ફરજ ઉપર ઉભો રહે છે.ક્યારેક જવાન અને દુશમ્નો સાથે સામ સામે ગોરીબાર થતો હોય છે.કોઈ જવાન દેશ માટે બહાદુરી બતાવે ત્યારે તેને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે.જયારે કોઈ જવાને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે ત્યારે તેના પરિવાર માટે ખુબ ગર્વની વાત કહેવાય
ગુજરાત એક જવાને શૌર્ય પ્રદર્શન માટે વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો.સુરતના વાંકલ ગામના જવાન બકુલ ગામીત ને શૌર્ય વીરતા એવોર્ડ આપવામાં આવ્યો.તેમને જમ્મુ કાશ્મીરમાં જૈશ ઐ મોહમ્મ્દના બે અંતિવાદીઓ નો વીરતાથી સામનો કરીને તેમને ઠાર માર્યા હતા.તેથી તેમને દિલ્હી ખાતે યોજાયેલા વીરતા સન્માન સમારોહમાં શૌર્ય પ્રદર્શન વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
જયારે બકુલ ગામીત વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે આખા ગામને તેમના ઉપર ગર્વ થયો તેમને પોતાના માં બાપનું નામ સમાજમાં ઊંચું કર્યું.બકુલ ગામીત જયારે ગામા આવ્યા ત્યારે ગ્રામજનો એ ખુબ ભવ્ય સ્વાગત કર્યું.તેમના સ્વાગતની વિશિષ્ઠ તૈયારી કરવામાં આવી હતી.જેમાં ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.આખું વાંકલ ગામ ભારત માતા કી જયના નારા ગૂંજ્યા હતા.આજે તેમના ગામને જવાન બકુલ ગામીત ઉપર ખુબ ગર્વ છે.