તો દોસ્તો આજે હું જેવાત કરવા જઈ રહ્યો છું તે ઉપર તમને વિશ્વાસ નઇ થાય પણ આ એક સાચી ઘટના છે આજે તમે હાથ કે પગ ના હોય તેવા માણસ જોયા હશે. પણ પેટ ના હોય અને મનુષ્ય જીવતો હોય તેવો વિચાર પણ મગજમાં ના આવ્યો હોય કારણ કે પેટ વગર જીવવું શક્ય નથી.પણ આજે હું તમને એ એવો કિસ્સો બતાવીશ જેનું પેટ પણ નથી તો પણ આજે જીવે છે લોકો માટે રસોઈ પણ બનાવે છે.
હું તમને એક બતાવું કે પેટ શરીરના અંદરના ભાગમાં હોય છે તેનું નામ નતાશા જે મહારાષ્ટ્ર થી આવે છે તેના લગ્ન દિલ્લીમાં એક યુવાન સાથે કરવામાં આવે છે. તેની મમ્મી મરાઠી છે નતાશાદીદીના લગ્ન એક સારા પરિવારમાં કરવામાં આવ્યા હતા.પણ તે પોતાના લગ્ન જીવનને લીધે નતાશા ખુબ ટેનશમાં રહેતી હતી અને તેમના તલાક કરવામાં આવે છે. પોતાના તલાક પછી નતાશાદીદી બેંગ્લોર માં રહે છે. ત્યારે લગભગ સાલ ૨૦૧૦ ભુતકાર માં લીધેલા ટેનશના લીધે એક દિવસ તેમના ખભા ઉપર દુખવાનું ચાલુ થાય છે. નતાશા ડોક્ટર જોડે જાય પણ ડોક્ટર ખભાનું ઓપરેશન કરે છે પણ ઓપરેશન પછી પણ ખભા ઉપર દુખવાનું બંધ થતું નથી.
પણ સૌથી રસપ્રદ વાત એ હતી કે જયારે નતાશા ભોજન ગ્રહણ કરે ત્યારે તેમને પોતાના ખભા ઉપર દુખવાનું ચાલુ થતું હતું નતાશા ઘણા સારા ડોક્ટર જોડે જાય છે. પણ કોઈપણ ડોક્ટરને કંઈપણ સમજાતું નથી આ બીમારીને લીધે નતાશા વજન ઘટી જાય છે. એક દિવસ ડોક્ટર સુર્યભાનુ ભાલેરા આવે છે નતાશા ના રિપોર્ટ ચેક કરે છે અને નતાશાને પૂછે ખભાનો દુખાવો જમ્યા પછી થાય છે ડોકટરના આ સવાલ થી નતાશા આચાર્યમાં પડી જાય છે.
ડોક્ટર સુર્યભાનુ ભાલેરા નતાશાને કહે છે તારા ખભામાં કોઈ બીમારી નથી. આ બીમારી પેટની અંદરના ભાગ માં થયેલા ટ્યુમર ની છે પણ ટ્યુમર એટલું બધું મોટું થઇ ગયું હતું.આખા પેટની અંદર પ્રસરી ગયું હતું તેના લીધે ત્યાતકાલી ઓપરેશન કરવું પડ્યું હતું ઓપરેશ આશરે નવ કલાક ચાલ્યું હતું ઓપરેશનમાં નતાશાનું પેટ બહાર કાઢી નાખવામાં આવે છે. જયારે નતાશાને ઓપરેશન થિયેટર માંથી બહાર લાવીને જણાવામાં આવે છેકે તારું પેટ બહાર કાઢી નાખવામાં આવ્યું છે પણ તે કહે છે પેટ તો છે પણ દોસ્તો હું શરૂઆત માં વાત કરીને પેટ શરીરની અંદર હોય છે.
નતાશા જમીતો શકે છે પણ તે ભોજન શરીરમાં ટકી શકતું નથી આજે નતાશાદીદી ખાઈ શકતી નથી પણ તે આજે એક માસ્ટર ચીફ છે તેમનું ઇન્સ્ટાગ્રામ ઉપર ગટલેસ ફૂડી નામનું એકાઉન્ટ છે નતાશાદીદી ઘણા ફોલોયર્સ પણ છે આજે ખાઈ શકતા નથી પણ બીજા લોકો માટે જમવાનું બનાવે છે.