વિટામિન બી-૧૨ ઓછું થાય ત્યારે આપણા શરીરમાં આ લક્ષણો જોવા મળે છેઃ
જો તમને સંભારવામાં વાર લાગે, કોઈ સોય મારતું હોય, અને હાથ પગ માં ખાલડી ચડતી હોય જો આ બધું થતું હોય તો સમજવું કે તમને વિટામિન બી-૧૨ તમારા શરીરમાં ઓછું છે.શરીરમાં અચાનક નબળાઈ આવી જાય, માસપેશીઓમાં નબળાઈ લાગે અને તેના કારણે માથાનો દુખાવો, એકલાપણાનો અહેસાસ થાય આ બધું થાય તો સમજવું કે આપણા શરીરમાં બી-૧૨ […]
Continue Reading