પેટ્રોલ – ડીઝલ મોંઘુ થતા ગુજરાત ના લોકો વળ્યા ઈ- કાર તરફ , 2 મહિના નું વેઇટિંગ

દેશ માં કોરોના ની મહામારી વચ્ચે મોંઘવારી પણ વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં સતત વધારો થઇ રહ્યો છે. હાલ પેટ્રોલ નો ભાવ ૯૬.૭૨ રૂ. છે. એક સમયે પેટ્રોલ ૭૦ થી ૭૫ રૂ.ના લીટર મળતું હતું. પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં વધારો થતા અન્ય વસ્તુ ના ભાવ માં પણ વધારો […]

Continue Reading

ગુજરાત નું ગૌરવ : અમદાવાદ ની માના પટેલ ઓલમ્પિક માં ક્વોલિફાયર થનારી પ્રથમ ભારતીય સ્વિમર બની.

ભારતીય મહિલા તરણવીર માના પટેલે ઇતિહાસ રચ્યો છે અને ઓલમ્પિક માટે ક્વોલિફાય કરનારી પહેલી ખેલાડી બની. માના પટેલે પહેલા કોઈ ભારતીય મહિલા તરણવીર ક્યારેય ઓલમ્પિક માટે ક્વોલિફાય થયો ન હતો . માના પટેલે હવે ભારત તરફ થી ટોક્યો ઓલમ્પિક માં મેડલ મેળવવાની દાવેદારી રજૂ કરશે.સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર , યુનિવરસિટી ક્વોટામાંથી ઓલમ્પિક ભાગ […]

Continue Reading

કોરોના :- ગાંધીનગર સચિવાલય ની કેબિનોની બહાર જાણો કેવા પોસ્ટર્સ લાગ્યા છે !

સચિવાલય માંથી હવે કોરોના ના ડર ઓછો થયો છે. વેકસીન થી સજ્જ થયેલા કર્મચારીઓ પહેલા ની જેમ ફરી પાછા કામે લાગ્યા છે. ડબલ માસ્ક પહેરી ને ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પહેલા ની જેમ કેન્ટિન માં નાસ્તો કરવા જાય છે. ૫૦% કર્મચારીઓ ની હાજરી નો આદેશ હોવાથી પોંખી હાજરી જોવા મળે છે.રાજ્ય માં જેમ જેમ કોરોના […]

Continue Reading

આ ખોરાક ને ભૂલથી પણ ગરમ કરીને ન ખાવો જોઈએ, બની શકે છે ગંભીર બીમારી નું કારણ

આજે તમને જણાવીશું કે એવી કઈ કઈ વસ્તુ છે જેને ભૂલથી પણ ગરમ કરીને ના ખાવી જોઈએ. એવું પણ કહેવાય છે કે આ ખોરાક ને ગરમ કરી ને ખાવથી આપણા શરીર માં બહુ જ ખરાબ અસર થાય છે. ખોરાક ને ગરમ કરવાથી તેમાં રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન છે જે આપણને ગંભીર બીમારી તરફ ધકેલી દે છે. […]

Continue Reading

આ વસ્તુને કાચી ન ખાવી જોઈએ, થઇ શકે છે ફૂડ પોઇઝનિંગ !

માનવી માટે ભોજન એટલા માટે જ બન્યું છે જેથી તે તેને ખાઈ ને પોતાનું શરીર સારી રીતે ચલાવી શકે. ખાવાનું બનાવવા મો અને ખાવાને લઇને ઘણા પ્રકાર ના બદલાવ કરવામાં આવે છે. અત્યારે લોકો અલગ-અલગ ડીશ બનાવી ને ખાય છે. જેના વિશે આપણે ખબર પણ નહીં હોતી. તેના થી જીભ ને સ્વાદ મળે જ છે,સાથે […]

Continue Reading

તમારો જન્મ આ દિવસે થયો છે તો જોઈ લો, જિંદગીભર દુઃખ નહીં આવે!

આજે આપણે વાત કરીશું જેમનો જન્મ શનિવાર દિવસે થયો છે. તમારો કે તમારા પરિવાર માં કોઈ નો પણ જન્મ શનિવાર ના દિવસે થયો હશે તો જિંદગીભર દૂખ નહીં આવે. શરૂઆત ના સમય માં આ દિવસે જન્મેલા લોકો ને અનેક પ્રકાર ના દુઃખ આવતા હોય છે. તેમના સ્વભાવ માં ઉતાર ચઢાવ આવતા હોય છે તેમનું જીવન […]

Continue Reading

ડાર્ક ચોકલેટ ખાવાના આ ફાયદા જાણી ને ચોકી જશો.

દોસ્તો ચોકલેટ ખાવાનું બધાને પસંદ આવે છે ચોકલેટ ને જન્મદિવસ કે સમાહરો પર તોફા સ્વરૂપે પણ આપવામાં આવે છે. ચોકલેટ ખાલી બાળકો ની પસંદ નથી ચોકલેટ ને મોટી ઉંમર ના વ્યક્તિયો ને પણ પસંદ આવે છે ચોકલેટ ગણા બધા આકર્ષક રૂપ અને સ્વાદમાં મળી આવે છે પાછલા ધણા બધા વર્ષ થી લોકો ચોકલેટ ખાવાનો આનંદ […]

Continue Reading

ગુજરાત માં બાયોડીઝલ વેચાણ અંગે CM રૂપાણીનો મહત્વ નો આદેશ

ગુજરાત સરકારે જણાવ્યું કે, CM વિજય રૂપાણી રાજ્ય માં બાયોડીઝલ ના નામે વેચવામાં આવતા ભળતા પ્રદાથોનું અનધિકૃત વેચાણ તાત્કાલિક અસર થી બન્ધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. તેમને આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. રાજ્ય માં બાયોડીઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર માં મળેલી […]

Continue Reading

માસ્ક ના દંડ મામલે અગત્ય ના સમાચાર, જાણો હવેથી કેટલો ભરવો પડશે દંડ 500 કે 1000 ?

સરકારે માસ્ક નો દંડ ઓછો કરવા પર હાઇકોર્ટ એ શું કહ્યું જાણો? જો માસ્ક વગર બહાર નીકર્યા તો આટલો દંડ ભરવા તૈયાર રહેજો!કોરોના સંભવિત ત્રીજી લહેર અંગે સરકાર દ્વારા હાઈકોર્ટ માં સોગંદ નામુ કર્યું હતું તે આધારિત આજે હાઇકોર્ટ માં દાખલ કરાયેલ સોગંદનામાં પર ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કોર્ટે સરકાર […]

Continue Reading

બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય કોરોના ની ત્રીજી લહેર ,ICMR એ કરેલા નવા રિચર્ચ માં દાવો

સમગ્ર વિશ્વ માં કોરોના ની બીજી લહેર ની ગતિ ધીમી પડવા સાથે ત્રીજી લહેર વિષે ઘણા મોટા સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે.જો આપણે સરકાર ના નિયમો નું પાલન યોગ્ય રીતે નહીં કરીયે તો આપણે કોરોના જેવા ભયન્કર રોગ ને ત્રીજી લહેર માટે સામેથી નિમન્ત્રણ આપીયે છીએ તેમ સમજવું જોઈએ. જોકે આ દરમિયાન ICMR (ઇન્ડિયન […]

Continue Reading