આ મહિલા કંડક્ટર પોતાની પાંચ મહિનાની બાળકી લઈને રોજ 165 કિલોમીટરની મુસાફરી કરે છે

trending

આજે મહિલાઓ પણ પોતાની ફરજ કોઈ પણ પરિસ્થિતિમાં નિભાવી છે ઉત્તરપ્રદેશની ગોરખપુરમાં બસ ડેપોમાં કંડકટર ની નોકરી કરતી આ મહિલા પાંચ મહિનાની બાળકી લઈને રોજ 165 કિલોમીટરની મુસાફરી કરે છે

ગોરખપુર થી પડોરા જતી બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતી સિતારા દીક્ષિત પોતાની બાળકી લઈને રોજ 165 કિલોમીટર મુસાફરી કરે છે આ મહિલાને જોઈને બધા લોકો તેની વાહવાહ કરતા હતા મહિલાઓને પોતાના પરિવારનું ગુજરાન માટે કોઈપણ સંજોગોમાં પોતાનું કાર્ય કરવાનું ભૂલતા નથી

સિતારા દીક્ષીત ના પિતા ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન accounts તરીકે ફરજ બજાવતા હતા તેમનું વર્ષ 2016માં અવસાન થયું હતું તો તેમની પિતાની જગ્યાએ સિતારાને નોકરી આપવામાં આવી હતી સીતારા સાયન્સ માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી હોવાથી સીતારા ને નોકરી કરવાની ફરજ પડી હતી 25 july 2020 ના રોજ સીતારા મેટરનીટી લીવ ઉપર રજા લીધી હતી પણ પછી જાન્યુઆરી માં ફરીથી પોતાની ફરજ બજાવવા માટે પોતાના કાર્યસ્થળ પર પહોંચી ગઈ હતી સિતારે પોતાની પાંચ મહિનાની બાળકી ને સાથે રાખીને કંડકટર ની ફરજ નિભાવી હતી સિતારા ગોરખપુર ડેપોમાં નોકરી કરે છે

મીડિયામાં આ પોસ્ટ વાયરલ થતાં તેને ઉપર ના અધિકારીઓ દ્વારા રજા ઉપર મોકલવામાં આવી હતી આજે મહિલાની હિંમત જોઈને તેની ખૂબ તારીફ કરવામાં આવી હતી આ મહિલાને હિંમત અને બહાદુરી એ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ મહિલાએ સાબિત કરીને બતાવી છે કે મહિલાઓ કોઈપણ કાર્ય કરવા માટે સક્ષમ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *