રોજ સવારે ભગવાનની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવોને આ શબ્દ બોલશો તો થશે ખુબ ફાયદા

Astrology

આપણા હિન્દૂ ધર્મ માં દરેક ના ઘરે પોતાના દેવી દેવતા નું નાનકડું મીંદિર હોય છે અને તેની રોજ સવાર સાંજ પૂજા કરવામાં આવે છે હિન્દૂ ધર્મ માં પૂજા પાઠ ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે રોજ ભગવાન આગર પૂજા કરવી દીવો કરવો વગેરે સારું કાર્ય કહેવાય છે તેના થી મનને શાંતિ મળે છે અને જો ઘરમાં રોજ દીવો પૂજા પાઠ વગેરે કરવામાં આવેતો ઘર માં લક્ષમીનો વાસ વધે છે
દીવો કરવા પાછળ ધાર્મિક મહત્વ તો છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક પણ મહત્વ છે દીવો કરવાથી ઘર માંથી અંધકાર દૂર થાય છે અને પ્રકાશ પથરાય છે.

દિવા માં એવી શક્તિ રહેલી છે જેનાથી ઘર ની આજુ બાજુ સકારાત્મક ઉર્જા આવે છે બધાને એક વાત ની તો ખબર તો હશે કે કોઈ શુભ કાર્ય ની શરૂયાત માં દીવો પ્રગટવામાં આવે છે તો આજે અપને જાણીશું કે દીવો સરગવીને કયો શબ્દ બોલવાથી કયો ફાયદો થાય. સૌપ્રથમ તો આ વાત નું ખાસ ધ્યાન રાખવું કે દીવો કરતી વખતે સ્ત્રી હોય કે પુરુષ માથા ઉપર કપડું અવશ્ય મૂકવું માથા ને ખુલ્લું રાખી ને દીવો સરગવો ન શકાય મોટા ભાગ ના લોકો માથા પર કપડું કે રૂમાલ ન રાખવાની ભૂલ કરે છે.


જયારે પણ દીવો પ્રગટાવો ત્યારે દિવા ની નીચે થોડા ચોખા કે સાત પ્રકાર ના અનાજ તે ના હોય તો ફૂલ ની પાંખુડુ રાખી તેના ઉપર દીવો મૂકી પ્રગટાવો આ રીતે દીવો પ્રગટાવાથી તમારા ઇષ્ટ દેવ પ્રસંદ થશે અગર જો તમે માં અંબે માં દુર્ગા ને દીવો કરતા હોય તો તે દિવામાં તેલ વાપરો અને જો તમે તમારા ભગવાન નો દીવો કરતા હોય તો તે દિવા માં દેશી ગાયનું ઘી વાપરવું
દીવો પ્રગટાવી ને આ મંત્ર બોલો ‘ શુભમ કરોતિ કલ્યાણ આરોગ્ય ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *