પૂજા ઘરમાં ઘંટી વગાડતા સમયે આ એક ભૂલ ના કરવી જોઈએ

Astrology

તો મિત્રો તમારા દરેકના ઘરમાં એક મંદિર તો હશે અને તે મંદિરની પૂજા રોજ કરવામાં આવતી હશે નિયમિત પૂજા પાઠ કરવાથી ઘરમાં શાંતિ અને ધનમાં વધારો થાય છે.તેનાથી ઘરમાં સકારત્મક ઉર્જામાં વધારો થાય છે.આપણા પ્રાચિન ગ્રથોમાં પૂજા પાઠ વિષે ઘણું બધું કહેવામાં આવ્યું છે ગ્રથોમાં પૂજા પાઠ કરવાના નિયમો બતાવ્યામાં આવ્યા છે.આ નિયમો નું યોગ્ય પાલન કરવામાં આવેતો તમને તેનો ફાયદો મળી શકે છે.

પૂજા કરવાના નિયમોનું પાલન પ્રાચીનકાળ કરતા આવ્યા.પૂજા કરવાના નિયમ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યા છે તેટલા માટે આ નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે.જો પૂજા વિધિ વિધાન થી કરવામાં આવે તો તેનું લાભ તમને અવશ્ય મલશે.

પૂજા કરતા સમયે જે ઘંટી વગાડવામાં આવે છે તેના વિષે આપણા શાસ્ત્રોમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે.શાસ્ત્રોમાં તેના નિયમો જાણવામાં આવ્યા છે.શાસ્ત્રોમાં દેવી દેવતાની સામે ઘંટી વગાડવાનું ખુબ મહત્વ દર્શાવામાં આવ્યું છે.પણ આ નિયમોનું પાલન ઘણા લોકો કરતા નથી અને મુસીબતમાં મુકાઈ જાય છે.

પૂજા કરતા સમયે જે ઘંટી વગાડવામાં આવે છે તેનાથી કેટલો ફાયદો મળે છે.તો દોસ્તો તમારા ઘરની અંદર જે મંદિર હોય છે તેમાં રાખવામાં આવેલી ઘંટી જો ધ્યાન થી જોવામાં આવેતો તેના ઉપરના ભાગમાં એક ગરુડ બનેલું હોય છે.તેથી તેને ગરુડ ઘંટી પણ કહેવામાં આવે છે.પૂજા કરતા સમયે ગરુડ ઘંટીનો ઉપયોગ દેવતાઓને આમંત્રણ આપે છે.જેને વગાડવાથી એક સુંદર ધ્વનિથી દેવતાઓના સ્વાગતનું થાય છે.અને દેવતા તમારા ઘરમાં પ્રવેશ મેળવે છે.

જયારે આપણે પૂજા વિધિ વિધાનથી કરતા હોય ત્યારે તેમાં ઘંટીનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે પૂજા પુરી થાય અને આરતી ચાલુ થાય એટલે અવશ્ય ઘંટી નો ઉપયોગ કરવો જોઈએ અને જો ઘંટીનો ઉપયોગ કરીયે નહીં તો પૂજા અધૂરી ગણાય

પૂજા કરતા સમયે કયારે પણ ઘંટડી વગાડવાનું ભૂલવું જોઈએ નહીં અને તેનું અપમાન કોઈ દિવસ કરવું નહીં ઘંટડીના અવાજમાં ઓમકાર નો આભાસ થાય છે.ઘંટડીના અવાજને ઈશ્વરનો અવાજ માનીને પૂજા ઘરમાં સ્થાન મળ્યું છે.ભગવાનની પૂજા કરવામાં આવે છે તેમ ઘંટડીની પૂજા કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ પૂજા કર્યા વગર ઘંટડીનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.

પૂજા કરતા સમયે જયારે પણ ઘંટડી વગાડવામાં આવે ત્યારે તેમાંથી નીકરતો અવાજ ઘર માં આવેલી નકારત્મક ઉર્જાને બહાર નિકારે છે અને ઘરમાં સકારત્મક ઉર્જા વધારે છે.ઘરમાં સુખ શાંતિ લાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *