ફસાયેલા વૃદ્ધ દાદીને PSI એ ગોદમાં ઉઠાવીને તેમને સલામત જગ્યાએ પહોંચાડીને માનવતા મહેકાવી.

ગુજરાત

હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, વરસાદને કારણે અનેક લોકો પાણીમાં ફસાયા છે, તો તે લોકોની મદદ માટે પોલીસ હંમેશા તત્પર હોય છે, આવો જ એક કિસ્સો નવસારીમાં આખો દિવસ નવસારી જિલ્લામાંથી સામે આવ્યો હતો. નવસારીના બીલીમોરાના ચીખલી ગણદેવી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.

બીલીમોરા વિસ્તારના બંદર રોડ વિસ્તારમાં પૂર આવતા સ્થાનિકોએ વિસ્તાર ખાલી કરવો પડ્યો હતો.

ધરમસિંહના તે ફોટા ખૂબ જ વાયરલ થયા હતા, તો તે ફોટા જોઈને દરેક આ પોલીસકર્મીના વખાણ કરી રહ્યા હતા, દરેક લોકો ધરમસિંહ પઢેરિયાના કામ પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા હતા, આ પોલીસકર્મીએ પાણીમાં ફસાયેલા વૃદ્ધને બહાર કાઢ્યો તો આ ફોટા તાજેતરમાં ખૂબ જ વાયરલ થયા હતા.

આ કામગીરી જોઈ પીએસઆઈ ધરમસિંહ પઢેરિયાના ખૂબ વખાણ કરી રહ્યા હતા. જ્યારે આ PSIએ એક વૃદ્ધ મહિલાને પાણીમાં ફસાયેલી જોઈ ત્યારે તરત જ આ PSIએ પોતાના જીવની ચિંતા કર્યા વિના પાણીમાં ઉતરી વૃદ્ધ દાદીનો જીવ બચાવ્યો અને માનવતાને નવું જીવન આપ્યું. તેમના વખાણ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *