ઘણા લોકો જીવનમાં ખુબ મજૂરી કરતા હોય છે પણ તેમને સફળતા મળતી નથી.તેવા લોકો જોડે ધન ટકતું નથી.તેમના ઘરમાં બિનજરૂરી ખર્ચ વધવા લાગે છે.તેવા લોકોની પાછળ દુર્ભાગ્ય હાથ ધોઈને પાછર પડતું હોય છે.આ બધા થી મુક્તિ મેળવા માટે આ એક નાનકડો ઉપાય કરો પછી જુવો તમારી કિસ્મત ચમકી ઉઠશે.
ગ્રહ કલશ જેવી સમસ્યાનો સામનો ઘણા વ્યક્તિને કરવો પડતો હોય છે. તેવો વ્યક્તિ લાખ કોશિશ કરે પૂજા પાઠ કરે તો પણ તેની કોઈ અસર જોવા મળશે નહીં પણ તેની અસર ઉંધી થવા લાગશે તે વ્યક્તિના દેવું વધવા લાગશે.ઘરમાં લડાઈ ઝગડા વધવા લાગશે આવી સમસ્યાના ઉપાય વસ્તુશાશ્ત્રમાં બતાવામાં આવ્યા છે.
દોસ્તો જયારે ઘરમાં નકારત્મક ઉર્જા આવે તો ઘરની અંદર એવી કેટલીય જગ્યાઓ છે જ્યાં તે હંમેશા માટે પોતાનો વાસ કરી લેતી હોય છે.તેના માટે તમે ગમે તેટલી સફાઈ કરો પૂજા પાઠ કરો તો પણ નકારત્મક ઉર્જા તમારા ઘર માંથી નીકરશે નહીં.ઘરના સભ્યોનું પણ ધ્યાન આવી જગ્યે જતું નથી.ઘણા લોકો જાણકારી હોતી નથી કે ઘરની અંદર નકારત્મક ઉર્જા ક્યાં પોતાનો વાસ બનાવે છે.
જ્યાં તમે પોતાના પૈસા દાગીના કે કોઈ કિંમતી ચીજ મુકતા હોય તેવી જગ્યા પર આ નકારત્મક ઉર્જા પોતાનો વાસ બનાવે છે.તેના કારણે ઘરમાં ધન ટકતું નથી.પૈસા આવવાના બધા રસ્તા બંધ થતા જાય છે.મોટા ભાગના લોકોના ઘરે ધન રાખવા માટે તિજોરીનો ઉપયોગ થાય છે.તિજોરીના ઉપરના ભાગમાં નકારત્મક ઉર્જા વધારે હોય છે.
દોસ્તો ઘણા લોકો તિજોરીનો અંદરનો ભાગ સાફ રાખે છે પણ તેનો ઉપર નો ભાગ સાફ કોઈ કરતું નથી.તમે જોતા હશો કે તિજોરીના ઉપરના ભાગમાં ખુબ ગંદકી હોય છે.ગંદકી હોવાના કારણે દૃષ્ટ આત્મા પોતાનો વાસ બનાવી લેતી હોય છે.તિજોરીની ચારે બાજુ સાફ સફાઈ કરવી ખુબ જરૂરી છે.જો તમારી તિજોરીના આજુ બાજુ કરોરિયાના જાળ દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં નકારત્મક ઉર્જા આવી છે.આવી જગ્યા સાફ કરીને થોડું ગંગા જળ છાંટવું ખુબ ફાયદાકારક હોય છે.
તમે તમારા જીવનમાં ખુબ પ્રગતિ કરવા માંગો છો તો આ એક ઉપાય કરો.ગુરુવારના દિવસે સવારે ઉઠીને રોજિંદી ક્રિયા પતાવી ઘરના મંદિરમાં બેસી પૂજા કરો પૂજા પતાવી ને એક લાલ રંગનું કપડું લ્યો તેના ઉપર પાંચ કપૂર,પાંચ લવિંગ અને પાંચ ઈલાયચી મૂકીને તેની એક પોટલી બનાવી પોતાના દેવી દેવતાનું 108 વખત નામ લેવું અને કંઈપણ બોલ્યા વગર તે પોટલી તિજોરી ઉપર મૂકી દેવી આ એક નાનકડો ઉપાય તમારી જિંદગી બદલી નાખશે.