રેલવે માં મુસાફરી કરતા પહેલા જાણીલો નવા નિયમો ..

Latest News

તો દોસ્તો તમે બધા એ રેલવે માટે મુસાફરી કરી હશે ભારતમાં રોજ લખો મુસાફરો રેલવે સવારી કરે છે અને એક જગ્યા એથી બીજી જગ્યાએ જાય છે. ભારતમાં ટ્રાન્સપોર્ટ માટે સૌથી વધારે રેલ્વનો ઉપયોગ થાય છે રેલવુંનું સૌથી મોટું નેટવર્ક ભારતમાં છે. રેલવીની મુસાફરી આરામ દાયક હોવાથી હજારો મુસાફરો તેમો સવારી કરે છે. પણ ભારત સરકાર દ્વારા રેલવે ની મુસાફરીમાં તકલીફ નપડે તેટલા માટે કેટલાક નિયમો બનાવ્યામાં આવ્યા છે. તે નિયોમોનું પાલન કરવું આપણી ફરજ છે નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તોજ તે રેલ મંત્રાલય આપણે સારી સગવડ આપી શકે.

આપણે બધા ખબર છે કે લાંબી મુસાફરી હોય તો દરેક લોકો ને મુસાફરીમાં ઊંઘવાની ટેવ હોય છે. તેથી ઘણી વખત એવું થતું હોય છે કે આપણે મુસાફરીના લગતા થાક ને લીધે સારી ઊંઘ આવતી હોય છે. આપણે સ્ટેશન છૂટી જાય છે તેના લીધે આપણે સમય પર નક્કી કરેલી જગ્યાએ પહોંચી શકતા નથી. તો દોસ્તો હવે તમારે ગભરાવની જરૂર નથી ભારત રેલવે મંત્રાલય ના નવા નિયમ પ્રમાણે તમારા સ્ટેશન નજીક આવે ત્યારે મોબાઈલ પર રેલવે મંત્રાલય દ્વારા એક કોલ કરીને જાણ કરવામાં આવશે આ સેવાનો લાભ લેવા માટે ૧૩૯ નંબર કોલ કરીને વેક અપ કોલ ડેસ્ટિનેશન એક્ટિવ કરવાનું રહશે.

ઘણી વખત રેલવેની સવારી કરતા સમયે પોતાના માલ સમાન ચોરી થતો હોય છે તેના ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવું પડે છે. ભારત રેલવે મંત્રાલય દ્વારા એક નવી સેવા ચાલુ કરવામાં આવેશે જેમાં તમે સમાન ચોરી થવાની ફરિયાદ તમે રેલવે એપ્લિકેશન માંથી કરી શકશો તેનાથી તમારે પોલોસ સ્ટેશન જવું નહિ પડે. આ સેવાનો આરંભ ટૂંક સમયમાં કરવામાં આવશે
તમે તમારી ટિકિટ બીજા નામે ટ્રાન્સફર કરીશકો છો. પણ તે તમારા પરિવારનો સભ્ય હોવો જોઈએ તેના માટે તમારે તમારે એક ફોર્મ લેવાનું રહશે તે ફોર્મ ભરીને સ્ટેશન માસ્ટર ને આપવાનું રહશે ભારત રેલવે મંત્રાલય પોતાના લખો મુસાફરોની તકલીફ દૂર કરવા માટે પ્રયત્ન કરતું રહે છે.

તમારી જાણકરી માટે એક વાત કહું હાલમાં થયેલા કેબિનેટ ફેરફાર મુજબ આપણા નવા રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *