રાજકોટના ભગવાન રામના મંદિરમાં થયો ચમત્કાર, જાણો એવું તો શું થયું કે લોકો ચોકો ઉઠ્યા

Uncategorized

ઘણા સમય પછી વરસાદે ગુજરાતમાં એન્ટ્રી મારી છે.હાલ ગુજરાતમાં વરસાદી માહોલ ખુબ જામ્યો છે.સમગ્ર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ થયો છે.વરસાદ આવે ત્યારે વીજળી પડવાના બનાવ બનતા હોય છે.ગુજરાતમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યા હતા.વીજળી પડવાથી અમુક વિસ્તારમાં દુઃખદ અવસાન થવાના સમાચાર સામે આવ્યા હતા.ત્યારે થોડા સમય પહેલા દ્વારકા મંદિરમાં વીજળી પડી હતી.વીજળી પડવાથી દ્વારકા મંદિરની ધ્વજા ખંડિત થઇ હતી.તેવીજ રીતે રામજી મંદિર વીજળી પડી હતી

રાજકોટમાં તડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો તે સાથે રાજકોટના આજુ બાજુના વિસ્તારમાં વીજળી પડવાના બનાવ સામે આવ્યા હતા.તેમાં અમુક લોકોના અવસાન પણ થવાની ઘટના સામે આવ્યા છે.ત્યારે રાજકોટના મંદિરમાં એક ભવ્ય ચમત્કારની ઘટના સામે આવી હતી.

રાજકોટના લોધીકા તાલુકાના વાજરીપટ ગામા આવેલા રામજીમંદિરની શિખર ઉપર લગાવેલી ધ્વજા ઉપર વીજળી પડી હતી.વીજળી મંદિરમાં ઉતરી હતી તે વીજળી ભગવાન રામના પગમાં પડી હતી.આ સમગ્ર ઘટના વિડીઓમાં ઉતરવામાં અવવો હતો.ભગવાન રામના મંદિરમાં વીજળી પડવાથી મંદિરમાં એક ખાડો પડી ગયો હતો.મંદિરને થોડું નુકશાન પણ થયું હતું.લોકો આ ઘટના ને ભગવાનો ચમત્કાર ઘણાવે છે.તેના વિડિઓ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો હતો.લોકોનું માનવું છે કે ભગવાને રામે મોટી આફત માંથી બચાવ્યા.

ત્યારે જામનગરના મોટા ખડબા ગામે થોડા દિવસ પહેલા બીજો બનાવ બન્યો હતો જેમાં એક ખેડૂત અને બળદ ઉપર વીજળી પડી હતી.ચાલુ વરસાદમાં ખેડૂત પોતાના બળદ સાથે ખેતરમાં કામ કરતો હતો ત્યારે અચાનક તેમની ઉપર વીજળી પડી હતી જેમાં બળદ અને ખેડૂત બંનેનું સાથે દુઃખદ અવસાન થયું હતું.તેમના પરિવારમાં દુઃખના વાદળો છવાઈ ગયા હતા.પરિવારમાં દુઃખદ ઘટના ના ચમાચાર મળતા પરિવાર ખુબ દુઃખી જણાતો હતો.

તો મિત્રો હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ઘણા સ્થાને વરસાદ સાથે તડકા ભડાકા સાથે વીજળી પણ પડતી હોય છે.જો વીજળી પડે તેવું હોય ત્યારે કોઈ દિવસ ઊંચા ઝાડ નીચે ઉભું રહેવું નહીં કે ખુલ્લી જગ્યામાં પણ ઉભું રહેવું નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *