રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગના કામે ગુમ થયેલ મહીલાને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ……

Uncategorized

રાજુલા પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી….

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી નાઓ દ્રારા ગુમ/અપહરણ થયેલા વ્યક્તિ/બાળકો તથા મહીલાઓની માહિતી મેળવી શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. ડી.વી.પ્રસાદની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના હેડ. કોન્સ ભરતભાઇ એમ.વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા રાજુલા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં.૦૩/૨૦૨૨ તા.૧૭/૦૨/૨૦૨૨ મુજબના કામે ગુમ થયેલ મહિલાને ગણતરીના દિવસોમાં રાજુલા મુકામેથી શોધી કાઢી ગુમ થનારનું નિવેદન મેળવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે..

ગુમ થયેલ મહીલા:-

રાધિકાબેન વા/ઓ પ્રવિણભાઇ કેશુભાઇ ચૌહાણ ઉ.વ.૨૫ રહે.રાજુલા ખેતાગાળા જી.અમરેલી

આ કામગીરી પોલીસ ઇન્સપેકટર ડી.વી.પ્રસાદ તથા HC ભરતભાઇ એમ.વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે…..

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *