ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા ધંધામાં જેટલા મોટા છે તેનાથી પણ ઘણું મોટું તેમનું દિલ છે. આજે વિશ્વભરમાં જે નામના રતન ટાટાની જે તેવી કોઈ બિઝનેસમેનની નથી.
તમને જણાવું કે રતન ટાટાને કુતરાઓ પ્રત્યે ખુબ જ લાગણી અને લગાવ છે. એટલા માટે જ દુનિયા તેમને આવા વ્યક્તિ તરીકે ઓરખે છે. તેઓ જાનવરોના સૌથી મોટા પ્રેમી છે. તમને જણાવું કે સોસીયલ મીડિયા પર તેમનો એક લેખ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
જેમાં તેમને કહયું છે કે રખડતા કુતરાઓ માટે તેઓ ઘર શોધવાની વાત કરી રહ્યા છે. તેમાં તેમને સ્પ્રાઇટ નામના એક કૂતરાને દત્તક લેવાની વાત જણાવી છે. આ કુતરાને દત્તક લેવાની વાત તેમને ૨૦૨૦ તેમને તેમના ઇંસ્ટાગ્રામ પર કીધી હતી.
રતન ટાટાએ ગયા વર્ષે ૧૨ ડિસેમ્બરે એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે ” તમે પહેલા બે વખત ઉદારતાપૂર્વક મારી મદદ કરી હતી અને તેના માટે તમારા સૌનો આભારી છું. હવે હું એક વાર ફરીથી સ્પ્રાઇટ માટે એક પ્યારા પરિવારને શોધવા માટેની મદદ માંગુ છું. જે પહેલાથી ઘણું બધું સહન કરી ચુક્યો છે અને તે એક દુર્ઘટના પછી લકવાગ્રસ્ત હો ગયા થા.
પછી તેમને ૧૧ મહિના પછી તે પોસ્ટનો જવાબ આવ્યો અને તેમને કહ્યું સ્પ્રાઇટને તેમના ઘરમાં હમેશા માટે જગ્યા આપી દીધી છે. રતન ટાટા એક સફર બિઝનેસ મેન છે અને તેઓ મોટાભાગના સમયમાં ધંધામાં વ્યસ્ત રહે છે. પણ તેમને જયારે પણ તક મળે ત્યારે તેઓ કુતરાઓ પ્રત્યે પ્રેમ દર્શાવતા નજરે પડતા હોય છે. તેજ કારણે લોકો તેમના ચાહક બની જતા હોય છે.