આપનો દેશ ભારત એક મહાન દેશ છે ભારત એ ધર્મ સઁસ્કાર કલા ઇતિયાસ અને રીતિરીવાજો નો દેશ છે ભારત દેશ પોતાના ધાર્મિક સ્થાનો માટે પ્રખ્યાત છે સદીયોંકાર થી ભારતની જમીન સાધુ સંતો ની આત્મા થી પવિત્ર રહી છે ભારતના લોકો માટે મંદિર શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર છે હિન્દૂ ધર્મમાં મંદિર ને ખુબ મહત્વ આપવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મંદિર ને એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે મંદિર માં જાયને લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પૂજા પ્રાર્થના કરતા હોય છે તો મિત્રો આજે અપને જાણીશું ભારત ના ધનવાન મંદિર વિષે
૧- શ્રી પદ્મનાભ સ્વામી મંદિર
આ મંદિર કેરળ રાજ્યના તિરુવનંતપુરમ શહેર માં આવેલું છે આ મંદિર ખુબ સુંદર મંદિર માનવામાં આવે છે આ મંદિર નો ઇતિહાસ ખુબ રોમાંચિત છે પદ્મનાભ મંદિર ની સજાવટ માટે ઘણી પ્રાચીન વસ્તુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિર ના ભૂગર્ભ માં છ ગુફાઓ આવેલી છે તેમાંથી પાંચ ગુફાઓ થોડા વર્ષો પહેલા ખોલવામાં આવી હતી તેમાંથી એક લાખ કરોડ ના સોના ચાંદી ના આભૂષણ પ્રાચીન મૂર્તિયાઁ વગેરે મળ્યા હતા ગુફાની અંદર થી ભગવાન વિષ્ણુની સોનાની મૂર્તિ મળી હતી જેની કિંમત પાનસો કરોડ કરતા પણ વધારે હતી તે ભારત નુંજ નહીં પણ આખી દુનિયા નું અમીર મંદિર ગણવામાં આવે છે અહીં વિશ્વભર માંથી પ્રવાસીયો આવે છે.
૨- તિરૂપતિ મંદિર
આ મંદિર આંધ્રપ્રદેશ માં આવેલું છે આ મંદિર મુલાકાતે લખો ભક્તો દર વર્ષે આવે છે અને એવું પણ કહેવાય છે અહીં આવીને જે પોતાના મન થી ભગવાન જોડે પ્રાથના કરે તેની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે એક દન્તકથા અનુસાર ભગવાન બાલાજી તે તિરૂપતિ મંદિર માં રહેતા હતા જેમને ભાગવાનાં ખજાનજી કુબેર ને ખુબ મોટી લોન ચુકવાની હતી જે તેમના લગન પ્રસંગના ખર્ચ માટે ચૂકવ્યા હતા તે અનુસાર ભગવાન બાલાજી હજુ તેમનું દેવું ચૂકવી રહ્યા છે તિરૂપતિ મંદિરમાં દરોજ ત્રીસ હજાર દર્શનાર્થીઓ આવે છે જે કોઈ તહેવારના દિવસે પાંચલાખ કરતા વધુ ભક્તો નું ઘોડાપુર ઉમટી પડે છે અહીં ઘણા ભક્તો પોતાના બાલ નું પણ દાન કરીદે છે આ મંદિર ની એક વર્ષ ની કામની છસો પચાસ કરોડ કરતા પણ વધુ છે આ મંદિર ની કુલ સમ્પતિ છત્રીસ હજાર કરોડ કરતા પણ વધુ છે તમને માનવામાં નહીં આવે કે તિરૂપતિ મંદિરમાં દર વર્ષે ત્રણ હજાર કિલો કરતા વધુ સોનુ ભક્તો દ્રારા દાન કરવામાં આવે છે અમિતાભ બચ્ચન અંબાણી પરિવાર જેવી કેટલીય હસ્તિયો નિયમિત રીતે તિરૂપતિ મંદિર ની મુલાકાત લે છે.