તમને રસ્તામાંથી સિક્કા કે નોટ મળે તે શુભ હોય છે કે અશુભ જાણો, આપણને ગણી વાર રસ્તા માં પડેલા સિક્કા કે નોટ મારે છે તો તે લેવા જોઇયે કે નહીં જાણો ?

TIPS

કોઈ ગમે તેટલા પૈસાવારુ જ કેમ નથી પણ તેને રસ્તામાં પડેલા પૈસા મળી જાય તો તે બહુ જ ખુશ થઇ જાય છે. આ ખુશીને આપણે આપણા મિત્રો અને પરિવારજનોને પણ બતાવીએ છીએ. મોટાભાગે રસ્તામાં પડેલા પૈસા દરેકે લીધા જ હશે. જેને રસ્તામાંથી પૈસા મળે છે તેને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

રસ્તામા તમને જો આ વસ્તુ મળી જાય તો તમને સવાલ ઉભો થતો હશે કે આને લઉં કે નહીં તેનો જવાબ શાસ્ત્રોમાં કહે છે કે તમે તેને લઇ શકો છે. પરંતુ તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તે મહત્વનું છે. રસ્તામાંથી મળેલ પૈસાનો ઉપયોગ આપણા રોજિંદા ખર્ચમાં ન કરવો જોઈએ.

ઘણા લોકો મળેલ પૈસા ને મંદિરમાં દાણ કરી દેતા હોય છે અથવા કોઈને આપી દેતા હોય છે. લોકો એમ વિચરતા હોય છે કે આ પૈસા કોઈને જાણી જોઈ કોઈ કારણથી નાખ્યા હોય આવા વિચારથી લોકો નથી પણ લેતા. મળેલા પૈસાને કોઈ બીજાને અથવા દાનમાં ન આપવા જોઈએ.

રસ્તામાંથી પૈસા મળવા એ રૂપિયાને લગતી તકલીફો દૂર થવાના સંકેતો છે. એનો મતલબ કે તમારા પર કોઈ દેવું છે તો તે ઉતરવાનું છે. તમે ધંધો કરો છો તો તેમાં પ્રગતિ થતી જોવા મળે છે. તે સમયે તમારા જોડે કોઈ કામ ના હોય તો કામ મળી શકે છે.

જો તમને રસ્તામાંથી નોટ મળે છે તો તમને સફરતા તો મળે છે પણ તેના માટે મહેનત કરવી પડે છે. પછી તમને સફરતા મળી જાય તો તે લાંબી હોય છે અથવા સ્થાયી હોય છે. તમને મનમાં ઘણીવાર સવાલ થતો હશે કે આ મળેલા પૈસાનું શું કરવું તો તમારે તેને ગંગાજરથી ધોઈને તેને તમે ઘરમાં અથવા તમે જ્યાં પૈસા રાખતા હોય ત્યાં મૂકી દેવાના. પરંતુ તેને ખર્ચમાં ઉપયોગ ન કરવો જોઈએ. તમે તેને લાલ અથવા ગુલાબી કપડામાં વીંટારીને રાખો તો તે ઉત્તમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *