PSI જે.બી રાઠવા સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી.
પ્રતિનિધિ સંજેલી મહેન્દ્ર ચારેલ
સંજેલીમા હોળીના તહેવારને અનુસંધાને સાંતિ સમિતીની બેઠક યોજાઇ.જે.બી.રાઠવા સાહેબ દ્વારા સાંતિસમિતી ની બેઠક યોજાઇ હોળી – ધુળેટી તહેવારને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી.સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર હોળી ધુળેટી તહેવાર આવતો હોય જે અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનના PSI જે .બી.રાઠવા સાહેબ દ્વારા સંજેલી નાં નગરજનો સાથે શાંતી સમિતિની બેઠક યોજાઈ હતી.સંજેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં સંજેલી શહેરના આગેવાનો અને ગામજનો અને કાર્યકરો સાથે બેઠક યોજી જેમાં આગામી આવનાર હોળી ધુળેટી તહેવાર આવતો હોય જે અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકને લઇ સંજેલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરવામાં આવી જેમાં ઉપસ્થિત પોલીસ તથા સંજેલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ. જે .બી રાઠવા સાહેબ તથા સંજેલી નગરના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા