મીઠા ને ઘરમાં આ જગ્યાએ રાખો તો ગરીબી થશે દૂર

Astrology

જીવન માં સંતુલન કઈ રીતે બનાવવું એ મીઠા જોડે થી શીખવા જેવું છે જો ભોજન માં વધારે મીઠું હોય તોપણ ભોજન નો સ્વાદ બગડે છે અને ઓછું હોય તો પણ રસોઈ ઘર માં મીઠાનું શું મહત્વ છે તે અપને બધા જાણીયે છીએ મીઠા નો ઉપયોગ યોગ્ય માત્ર માં કરવામાં આવે તો જ તેનો સ્વાદ આવે આ મામૂલી મીઠા નો યોગ્ય રીતે ઉપયોગ કરવા માં આવે તો જીવન માં ખુબ ફાયદાકારક થાય છે મીઠાને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે પણ જરૂર કરતા વધારે પડતા સેવન થી શરીર માં ઘણી આડઅસર પણ ઉભી કરે છે. તેવી જ રીતે આપડા જ્યોતિષ શાસ્ત્ર માં તેનું ખુબ મહત્વ છે મીઠું ભોજન સ્વાદ વધારવાનું કામ તો કરે છે.તે સાથે સાથે તે સકરાત્મક ઉર્જા વધારવાનું કાર્ય પણ કરે છે.તો આજે હું તમને બતાવીશ મીઠા ના યોગ્ય ઉપયોગ વિષે જે તમારું જીવન માં પૈસા નો વરસાદ કરશે.


એક ચમચી મીઠામાં કેટલી શક્તિ રહેલી છે તે મિત્રો તમે નહીં જાણતા હોય તો મિત્રો આજે અપને મીઠા મહત્વ વિષે જાણીશું જેનો ઉપયોગ ઘણા ભરતીય ઘરમાં વર્ષો થી કરવામાં આવે છે હજુ પણ એવા ઘણા લોકો છે જેમને મીઠા નું મહત્વ ખબર નથી આપણા શાસ્ત્રો માં મીઠા વિષે ઘણું કહેવામાં આવ્યું છે


મીઠું એ ઘરમાં સકરાત્મક ઉર્જા ખૈચી લાવે છે મીઠા માં એવી તાકાત રહેલી છે કે તે પોતાના આજુ બાજુ ના વાતાવરણ માંથી નકારત્મક ઉર્જા ને ઓછી કરે છે અને સકારત્મક ઉર્જા માં વધારો કરે છે એટલા માટે ઘર ના ખૂણા માં એક વાટકીમાં થોડું મીઠું લ્યો અને ખૂણા માં મુકો અથવા ઘર માં પોતું કરતી વખતે તે પાણી અંદર અડધી ચમચી મીઠું નાખીને પોતું કરવું જેનાથી ઘરમાં સકરાત્મક ઉર્જા માં વધારો થશે સુખ શાંતિ વધશે અને ઘરની અંદર થી વાસ્તુ દોષ ધીમે ધીમે ઓછો થતો જાય છે


જો તમારા ઘર માં ઝગડા વધારે થતા હોય તો તેના માટે વાસ્તુ શાસ્ત્ર માં ઘણા ઉપયો બતાવામાં આવ્યાછે તેમનો એક ઉપાય થોડું મીઠું લ્યો અને તેને એક બોટલ માં બંધ કરી ને તેને બાથરૂમ ની અંદર મુકો અને તે મીઠા ને અઠવાડિયે કે પંદર દિવસે બદલી નાખવું આમ કરવાથી ઘર ના ઝગડા ઓછા થતા જશે

તમારા ઘર ના મુખ્ય દરવાજા થી બધા લોકો ઘર ની અંદર બહાર આવતા જાય છે એટલે ત્યાં આગળ થી જ ઘર માં કોઈક દિવસ દૃષ્ટ આત્મા ઘર માં પ્રવેશે છે અને ઘર ની શન્તિ ભંગ કરે છે તેને રોકવા માટે ઘર ના દરવાજામાં લાલ કપડાં માં થોડું મીઠું બાંધીને પ્રવેશ દ્વાર પર લટકાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *