દરેક વ્યક્તિ ના જીવન મા ક્યારેક તો એવો સમય આવે છે કે હવે શું કરવું જીવન મા કોઈ રસ્તો દેખાતો નથી ને વ્યેક્તિ પોતાના નસીબ ને કોસે છે કેવું મારું નસીબ તો મિત્રો જીવન મા કોઈપણ સંકટ હોય તો કરો સંકટ મોચક હનુમાન દાદા ની સાચા મન થી પૂજા અર્ચના કરવાથી જીવન મા આવેલા તમામ સંકટો હનુમાન દાદા દૂર કરશે.
સંકટ મોચક હનુમાન દાદા ની પૂજા કરવાથી જીવનમાં આવેલા તમામ સંકટો દૂર થાય છે તો જાણીયે કઈ પૂજા વિધિ કરવાથી હનુમાન દાદા જલ્દી થી ભક્ત ના સંકટો દૂર કરે છે. મંગળવાર નો દિવસ હનુમાન દાદા ની પૂજા કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે ને મંગળવાર ના દિવસે કરવામાં આવેલ પૂજાથી હનુમાન દાદા જલ્દીથી પ્રસન્ન થાય છે ને તમામ સંકટો દૂર કરે છે.
તો 5 મંગળવાર સવારે હનુમાન મંદિર મા હનુમાન દાદા ને સિંદૂર ને ચમેલી નું તેલ ચડાવીદો ને પછી 5 ગુલાબ ના ફૂલ હનુમાન દાદા ને ચડવો ને પુરા ભક્તિ ભાવથી હનુમાન ચાલીસા ના 5 પાઠ કરો ને હનુમાન દાદા ને પ્રાર્થના કરોકે આવેલા સંકટો જલ્દી થી દૂર કરો. કહેવાય છે કે કળીયુગ મા હનુમાન દાદા એક એવા દેવ છે જે બહુ જલ્દી થી પ્રસન્ન થાયે છે ને ભક્ત ના તમામ સંકટો જલ્દી થી દૂર કરે છે.