જેમ જેમ માણસ પોતાની સેવાઓ વધારતો જાય છે. તેમ તેમ અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે.રોજ સવાર પડે છાપામાં અકસ્માતના સમાચાર જોવા મળે છે.ઘણી વખત અકસ્માત એટલો ભયંકર હોય છે તે અકસ્માત જોવાવાળા લોકોના હદય કંપી ઉઠે છે. હમણાં થોડા દિવસ પહેલા રાજકોટમાં એક અકસ્માત સર્જાયો હતો તેમાં એક કાર બસ સાથે અથડાયી હતી તે અકસ્માતમાં ત્રણ વિધાર્થીના મુત્યુ નિપજા હતા. આવા અકસ્માતોની સઁખ્યામા દિવસે દિવસે વધારો થતો જાય છે.આવોજ એક અકસ્માત વિષે વાત કરવા જઈ રહ્યો છું.જે જાણીને તમારી આંખ ભીની થઇ જશે
સરકુંડલાના બાઠડા ગામ પાસે એક અકસ્માત સર્જાય છે.આ ગોઝારો અકસ્માત આખા પરિવારને ભરખી ગયો હતો.રસ્તાની બાજુમાં શ્રમજીવી પરિવાર સૂતો હતો ત્યારે એક કાબુ આઇશર ટ્રક આખા પરિવાર ઉપર ફરી વળે છે.અકસ્માત એટલો ભયકંર હતો તેના દર્શો જોવા વાળા લોકોના હદય કંપી ઉઠ્યા હતા.અકસ્માતમાં આઠ લોકોના ઘટના સ્થરે મત્યુ થયા હતા.અકસ્માત રાત્રે ત્રણ વાગ્યાની આજુ બાજુ સર્જાયો હતો.
ઘટાની જાણ થતા તાતકાલી એમ્બ્યુલસને બોલવામાં આવી હતી. તેમજ સાવરકુંડલાના મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઘટના સ્થર ઉપર દોડી આવી હતી.આ અકસ્માતની સમગ્ર ઘટનાની પોલીસે તપાસ ચાલુ કરી હતી.આ અકસ્માતમાં આઠ લોકોના મત્યુ થયા હતા તેમાં ચાર લોકો એકજ પરિવારના સભ્યો હતા અન્ય ચાર લોકો ખુભ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ માં જણવા મળ્યું કે ટ્રક મહુવા તરફ જતો હતો ત્યારે ટ્રક ડાઇવરે પોતાના ટ્રક ઉપર કાબુ ખોઈ બેસે છે અને રોડની બાજુમાં સુતા મજુર વર્ગના લોકો ઉપર ફરી વળે છે.પોલીસે ટ્રક ડાઇવરેને પકડી લેછે. પોલીસ ટ્રક ડાઇવર વિરુદ્ધ સઅપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરે છે. પોલીસના કહેવા પ્રમાણે ટ્રક ડાઇવરે ઈચ્છે તો બ્રેક લગાવી શકાય તેમ હતું પણ તે બ્રેક નમારી અને આઠ લોકોને કચડી નાખ્યા.ટ્રક ડાઇવરે પોતાની ટ્રક લઈને રોન્ગ સાઈડ ઉપર આવી જાય છે અને અકસ્માત સર્જે છે.ટ્રક ડાઇવરનું નામ પ્રવીણ ભાઈ છે.
મુખ્યમન્ત્રી વિજય રૂપાણી સાહેબ અકસ્માતમાં મત્યુ પામેલા પરિવારને ચાર લાખ આપવાની જાહેરાત કરી.અકસ્માતમાં મુત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને અ દુઃખ સહન કરવાની શક્તિ આપે