રાત્રે સુતા પહેલા બોલો આ મંત્ર રંક પણ રાજા બની જશે. દરેક લોકો ના જીવનમાં સારા અને ખરાબ સમય આવતા હોય છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે અમુક લોકો નાસીપાત થઇ જતા હોય છે. જેના કારણે હિમ્મત હારી જાય છે.
ઘણીવાર એવું જોવા મરતું હોય છે કે ગ્રહોની ગ્રહ દશાના કારણે અનેક પ્રકારની સમશ્યાનો સામનો કરવો પડતો હોય છે. તેવા લોકો તનતોડ મહેનત કરવા છતાં સફરતા હાથ આવતી નથી. તેમની ભવિષ્ય માટે કરવામાં આવેલી ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય છે.
દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખતો હોય છે કે પોતે સુખી થાય તો પરિવાર શાંતિથી રહી શકે. તે સાથે જ સમાજમાં મન મોભો મળે અને તે સારી રીતે જરવાઈ રહે તેવી ઈચ્છાઓ સૌ કોઈ રાખતા હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે પોતાની સ્થિતિ મજબૂત બને.
એવી ગણી સમસ્યાઓના નિવારણ આપણા શાસ્ત્રોમાં લખેલા છે. રોજ રાત્રે સૂતી વખતે ગુપ્ત મંત્રનો જાપ કરવો. અમુક સમય પછી આ મંત્રની અસર તમે જાતે જોઈ શકશો. તે મંત્રમાં પુષ્પ શક્તિ રહેલી છે. તેનો મહિમા ખુબ જ છે. હાલના સમયમાં પણ હનુમાન દાદા જીવંત છે કારણે તેમને ચિરંજીવી પ્રાપ્ત થયેલી છે. તેના માટે કોઈ પણ વ્યક્તિએ સાચા દિલથી દાદાનું સ્મરણ કરવું જોઈએ.
બજરંગબલી ના દરેક સ્વરૂપને શુભ માનવામાં આવે છે. આ એક એવો મંત્ર છે જેનાથી જીવન પરિવર્તન આવે છે. રાતે સુતા પહેલા શુદ્ધ મનથી આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું, આ મંત્ર તમે જયારે બોલતા હોવ ત્યારે આંખને બંધ રાખવી. જે મંત્ર આ મુજબ છે “નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંતાય ગ્રહ પ્રવેશા, ૐ નમો કુબેર ધન રૂપા હનુમંત આવો હમ્મેશા”. આનો તમારે રાત્રે સુતા પહેલા ત્રણ વાર જાપ કરવાનો છે. આ મંત્રમાં માં ગજબની શક્તિ રહેલી છે.
આ મંત્રનો ઉલ્લેખ કરવાથી ઘરનું વાતાવરણ હર્ષોઉલ્લાસ ભરેલું રહે છે. તેમ જ લક્ષ્મીનો નિવાસ ઘરમાં હંમેશા રહે છે. જેનાથી હનુમાન દાદાની અસીમ કૃપાથી દાદા તમામ દુઃખ દૂર કરે છે. તમે પણ સફર થવા માંગતા હોવ તો આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી આર્થીક સઘ્ધરતા પ્રાપ્ત થાય છે.