તો દોસ્તો તમને એવા કેટલાય સમાચાર સાંભરવા મળતા હશે કે ખોવાયેલા માતા પિતા કે દીકરા ઘણા વર્ષો પછી પાછા મળી આવે છે અને તે સમયે માતા પિતા ના ચહેરા ઉપર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે તેવી જ એક સત્ય ઘટના વિષે આજે હું તમને જાનવીશ કે એક દીકરો રસ્તા ઉપર ભીખ માંગતો હોય છે અને તેની માતા વર્ષો પછી પણ તેને ઓરખીજાય છે આ એક ચમત્કાર ના કહેવાય તો શું કહેવાય જે માં એ પોતાના દીકરાનું મોઢું પણ સરખું નતો જોયું તો પણ તે પોતાના દીકરાને ઓરખીજાય છે અને કહેવાય માં ની માતાનો પ્રેમ આ વીજ એક સત્ય ઘટના વિષે આજે હું તમને જણાવીશ
આ સમગ્ર ઘટના વર્ષ ૨૦૧૦ ની છે આ ઘટના મધ્યપ્રદેશ માં ઘટી હતી જેમાં કમલાનામની એક મહિલા હતી જે ભગવાન શિવ ની ખુબ મોટી ભક્ત હતી જેને પરણ્યા પછી ઘણા વર્ષો પછી તેને મહાદેવની કૃપા થી ગર્ભ ધારણ કરે છે તે નજીક ની હોસ્પિટલ માં એક પુત્ર ને જન્મ આપે છે નર્સ તે બાળક ને કમલા અને તેના પતિને બતાવે છે અને તેને ગોડીયામાં સુવડાવે છે આ જોઈ ને તેનો પતિ ખુબ ખુશ થાય છે અને બજાર માં મીઠાઈ લેવા જાય છે ત્યારે તે આવીને જોવે છે તો બાળક ઘોડિયામાં હોતું નથી તે જોઈએ કમલા અને તેનો પતિ આખી હોસ્પિટલ માં પોતાના બાળક ને શોધવા માટે દોડ ધામ કરે છે પણ પોતાના પુત્ર ન મળવાથી તે ખુબ દુઃખી થાય છે તે પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરિયાદ પણ લખાવે છે તેવા માં મધ્યપ્રદેશમાં બાળકોને અલગ અલગ જગ્યાએ થી ઉઠવાની બીજા શહેર માં લઈ જઈ તેમની જોડે ભીખ માંગવાનું કામ કરવાતી એક ટોળકી હતી પોલીસ પણ તેમના પુત્ર ને શોધી શક્તિ નથી પણ કમાલને પોતાના ભગવાન શિવજી પર પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ શિવજી પોતાના દીકરા જોડે ફરીથી મિલાપ કરાવશે
થોડા સમય પછી કમાલને એક પુત્રી ને જન્મ આપે છે તે પોતાની દીકરીનું નામ પણ ગૌરી રાખે છે ગૌરી ને ઘણી વખત સ્વપનામાં મહાકાલ નું મંદિર આવે છે તે આ સ્વપના વિષે પોતાના ઘરના લોકો ને કહે છે પણ તેની વાત ઉપર કોઈ ધ્યાન આપતું નથી પણ એક દિવસ તેને સ્વપનામાં મહાકાલ આવે છે અને કહે છે તારા ભાઈ ઉજ્જૈન માં છે અને તમે જલ્દી થી તેને લઈ જયો આ વાત તે પોતાની મમ્મી ને બતાવે છે કમલા ઉજ્જૈન જાય છે ત્યાં એક એક જગ્યાએ ગાડી ઉભી રાખે છે ત્યાં એક છોકરો તેમની જોડે ભીખ માંગવા માટે આવે છે કમલા તેને પૈસા આપવા માટે જાય છે ત્યાં કમળાને તે બાળક ના ગળા ઉપર એક નિશાન જોવા મળે છે તે નિશાન તેના પુત્ર પર હતું તેવુંજ નિશાન આ બાળક પર હતું તેથી કમલા ઓરખી જાય છે કે આ મારો જ પુત્ર છે અને કમલાને પોતાના દીકરો સાત વર્ષે પાછો મળી જાય છે કમલાની આંખ માંથી આંસુ નીકરવા માંડયે છે તેનો સમર્ગ્ર પરિવાર ખુબ ખુશ થાય છે