શનિદેવની નારાજગી થી બચવા માંગતા હોય તો આજે આ કામ કરવાનું બંધ કરી નાખો

Astrology

દરેક વ્યક્તિ એવા કામોથી બચવું જોઈએ જે કામો કરવાથી શનિદેવ નારાજ થઈ જય છે શનિદેવની નારાજગી તમારું આખું જીવન બરબાદ કરી નાખે છે

શનિદેવની નારાજગી અને પ્રકોપથી દેવતાઓ પણ ડરતા હતા શનિદેવના પ્રકોપથી તમારું આખું જીવન બરબાદ થઈ જશે જે વ્યક્તિ ઉપર શનિદેવની કૃપા વરસતી હોય તે વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરતો હોય છે એટલા માટે શનિદેવના સ્વભાવ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ

જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિને એવા કામો ન કરવાની સલાહ આપવામાં આવે છે જે કામ કરવાથી શનિદેવનો પ્રકોપ વ્યક્તિના જીવન ઉપર પડે આજે હું તમને બતાવીશ કે કેવા કામો કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે

ગરીબ અને અપંગ લોકોના અપમાન કરવા વાળા કે તેમને પરેશાન કરવા વાળા લોકોને શનિદેવના પ્રકોપથી કોઈ બચાવી શકતું નથી આવા કામો કરવા વાળા લોકોનો ખરાબ સમય આવતા વાળ લાગતી નથી આવા વ્યક્તિઓનો પરિવારના સભ્યો પણ શનિદેવનો પ્રકોપ સહન કરવો પડે છે

જે વ્યક્તિ ઘરમાં રહેલી મહિલાઓ કે વૃદ્ધ લોકોના અપમાન કરી કે તેમની અવગણના કરે આવા વ્યક્તિઓ પર શનિદેવ પોતાનો પ્રકોપ જરૂર વરસાવે છે શનિદેવના પ્રકોપના લીધે આવા વ્યક્તિઓ કોઈ દિવસ પ્રગતિ કરી શકતા નથી

દારૂ પીતા વ્યક્તિઓ ઉપર શનિદેવ હંમેશા માટે નારાજ રહે છે આવા વ્યક્તિઓની કુંડળીમાં શનિ ગ્રહ કમજોર હોય છે આવા વ્યક્તિઓની કુંડળીમાં શનિદેવનો પ્રકોપ નડતો હોવાથી કોઇ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી

અબોલ પશુ કે પંખીને હેરાન પરેશાન કરવા જોઇએ નહીં જે વ્યક્તિ અબોલ પશુ પંખીને હેરાન પરેશાન કરી તેવા વ્યક્તિને શનિદેવનો પ્રકોપ સહન કરવો પડે છે

શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે અસહાય બીમાર કે વૃધ્ધ લોકોની મદદ કરવી જોઈએ અબોલ પશુ કે પંખીને ભોજન કરાવવું જોઈએ શનિદેવના મંદિરમાં જઈને તેલનો દીવો કરવો જોઈએ ગરીબ વ્યક્તિને કાળા રંગની વસ્તુ દાન કરવાથી લાભ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *