મિત્રો આજે અમે તમને બતાવાના છીએ શરીરના એવા નિશાન વિશે કે જે સ્ત્રીઓ માટે ખુબજ ભાગ્યશાળી હોય છે. આમ તો આપડા હિન્દૂ ધર્મ માં સ્ત્રીઓ ને ઘર ની લક્ષ્મી માનવામાં આવે છે. અને એમની પૂજા પણ કરવામાં આવે છે આવા માં જો કોઈ હિંદુ ઘરમાં છોકરી નો જન્મ થાય તો એમ કહેવાય છે કે ઘરમાં લક્ષ્મી આવી છે. અને જયારે એક છોકરી મોટી થાય છે ત્યારે તેના લગ્ન થાય છે ત્યારે તે પહેલીવાર સાસરે જાય છે ત્યારે પણ લોકો એમ કહેતા હોય છે કે ઘરે લક્ષ્મી આવી છે. આમતો દરેક દીકરી પોતાના માં – બાપ માટે સૌભાગ્ય લઈને આવે છે. પણ સામુદ્રિક શાસ્ત્રો માં સૌભાગ્યસીલ સ્ત્રીઓ ની અમુક વિષેશતાઓ હોય છે.
આ દુનિયા માં સ્ત્રીઓ નું બહુ જ મોટું યોગદાન હોય છે. એ નવા જીવન ની મુખ્ય આધાર હોય છે માતા લક્ષ્મી એવા ઘરમાં વાશ કરે છે જે ઘર માં સ્ત્રીઓ નું સન્માન થતું હોય છે.
શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ ના અમુક અંગ મોટા હોય તો તે એમના પરિવાર માટે સૌભાગ્ય ની નિશાની માનવામાં આવે છે. ચાલો જાણી એ.
૧) ચમકદાર નખ :- ઘણી સ્ત્રીઓ ના નખ ખુબ સુંદર અને ચમકદાર હોય છે. ગુલાબી રંગના નખ વારી છોકરી ઓ સારા સ્વાસ્થ વારી અને સારા ચરિત્ર વારી હોય છે. આવી સ્ત્રીઓ તેમના પતિ અને પરિવાર ના સુખ અને દુઃખ નું સારું એવું ધ્યાન રાખતી હોય છે. અને સંપૂર્ણ ઈચ્છા થી કામ કરે છે.
૨) ડાબા ગાલ પર તલ :- જે સ્ત્રી ને ડાબા ગાલ પર તલ હોય છે એ સ્ત્રી ને ખાવાની બઉં શોખીન હોય છે. તે આખા પરિવાર નું સારી રીતે ધ્યાન રાખે છે. અને જમવાનું પણ સરસ બનાવે છે એના કારણે એમનો પરિવાર હમેશા ખુશ રહે છે.
૩) લાંબા નાક :- જે સ્ત્રી લાંબા નાક વારી હોય છે તે સ્ત્રી માં કોઈ પણ મુશીબત ને શાંતિ થી તે તેનો હલ નીકાળી લે છે. આ મહિલાઓ ને ખર્ચા કરવાનો શોખ હોય છે. પણ તેમના ખર્ચા વ્યર્થ હોતા નથી.
૪) લાંબી આંગળી :- લાંબી આંગળીઓ વારી સ્ત્રીઓ બહું જ બુદ્ધિમાન હોય છે. તે વાંચવા લખવાની શોખીન હોય છે. આવી સ્ત્રીઓ નકામા ખર્ચા કરતી નથી તેને પૈસા આપવામાં આવે તો તે એના ડબલ કરવાની તાકાત તેના માં હોય છે. તેનો પરિવાર અને પતિ તેના થી હંમેશા ખુશ રહે છે.
૫) મોટી મોટી આંખ :- બધાને મોટી મોટી આખો વારી સ્ત્રીઓ પસંદ હોય છે અને આવી સ્ત્રીઓ ની આખો માં બધા ડૂબી જતા હોય છે. જે સ્ત્રી ની આખો મોટી મોટી હોય છે તેને હિરણી જેવી આખો વારી પણ કહેવામાં આવે છે. મોટી આખો વારી સ્ત્રીઓ ના જીવન માં પ્રેમ હમેશા રહે છે. તેમને એમના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી હોતી નથી.