તો મિત્રો તમે જાણતા હશો કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ના શિવલાયો ભક્તો થી ઉભરાય છે ભગવાન શિવ ને પ્રસંદ કરવા માટે શિવાલય માં વિવિધ પ્રકારની પૂજા કરવામાં આવે છે તે માટે ભક્તો શિવલિંગ ઉપર અલગ અલગ પ્રકારના અભિષેક ચડાવતા હોય છે ભગવાન શિવ જોડે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે જે લોકો પોતાના મનથી ભગવાન શિવ ના દરબારમાં આવે છે તેમને ભગવાન શિવ તેમની અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે શિવ ને પ્રસંદ કરવા માટે શિવલિંગ ઉપર અભિષેક ચડવામાં આવે છે પણ દોસ્તો તમે નહીં જાણતા હોય કે શિવલિંગ ઉપર કયો અભિષેક કરવો અને તેનાથી શું લાભ થાય છે તે આજે હું તમને જણાવીશ.
તો મિત્રો તમે શિવાલયો માં જોયું હશે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર દેશી ગાય નું શુદ્ધ દૂધ નો અભિષેક કરવામાં આવે છે દૂધના અભિષેક થી મહાદેવ તમને લાંબુ જીવન જીવવાના આશીર્વાદ આપે છે તે સાથે શિવલિંગ ઉપર દૂધ ચડવાથી જીવનમાં સુખ સંપત્તિ વધે છે. શિવલિંગ ઉપર મધ નો પણ અભિષેક કરવામાં આવે છે ઘણા લોકો ને ખબર નહીં હોય કે શિવલિંગ ઉપર મધ નો અભિષેક કેમ કરવામાં આવે છે શિવલિંગ ઉપર મધનો અભિષેક કરવાથી ઘરમાં આવેલી બીમારી દૂર થાય છે અને ઘર માં બધા લોકો સ્વાસ્થ્ય સારું રહે છે.
શિવાલય માં તમે જોયું હશે કે શિવલિંગ ને ચંદન લગાવામાં આવે છે પણ ચંદન ની શું અસર આપડા જીવન માં થાય છે તે તમે નહીં જાણતા હોય ચંદન એક પવિત્ર વસ્તુ છે જેનો ઉપયોગ માથા પર તિલક લગાવા માટે થાય છે ચંદનનો અભિષેક કરવાથી ઘર માં ધન સુખ સંપત્તિ વધે છે લક્ષમી નો વાસ થાય છે
શિવલિંગ ઉપર બીજા ઘણા પ્રકારના અભિષેક કરવામાં આવે છે જેવા કે શેરડીનો રસ નો અભિષેક કરવામાં આવે છે તેના થી ઘર માં સુખ વધે છે શિવલિંગ ઉપર હરદર નો પણ અભિષેક કરવામાં આવે છે તેમજ ગંગા જળ થી પણ અભિષેક કરવામાં આવે છે. તમારી મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે તે માટે શ્રાવણ મહિના માં ભગવાન શિવ ના ઉપવાસ કરો અને ભોલેનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.
હર હર મહાદેવ