દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તે જીવનમાં ખુબ સફળ થાય તેના માટે તે જીવનમાં ખુબ મહેનત કરે છે અને જીવનમાં આગળ વધવાની કોશિશ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય પોતાના જીવનમાં આવતા સુખ દુઃખ માટે મનુષ્ય પોતે જવાબદાર છે ઘણા લોકો ટૂંક સમયમાં પૈસા કમાવા માટે અધર્મનો રસ્તો અપનાવે છે પણ અધર્મના રસ્તે કમાયેલું ધન લાંબા દિવસ સુધી ઘરમાં રહી શકતું નથી મનુષ્ય એ કરેલા કર્મ જ પોતાની ગરીબીનું કારણ હોય છે જો તે ખરાબ કર્યો કરે તો તેનું પરિણામ ખરાબ આવે છે અને સારા કર્યો કરે તો તેનું પરિણામ સુખદાય આવે છે
મનુષ્ય પોતાની અથા શક્તિ પ્રમાણે કર્યો કરે અને તે ધન કમાય શકે છે કમાયેલું ધન પોતાની પાછળ વાપરી શકે છે ધન કામવા માટે અધર્મના રસ્તે જવું જોઈએ નહીં કયારેક મનુષ્ય ધન કામવાના લોભમાં અધર્મનો રસ્તો પકડી પડે છે અને પોતાનું જીવન નકારત્મક ઉર્જા થી ભરી દે છે મનુષ્ય જો આ ત્રણ કર્યો કરે તો ગરીબી જરૂર આવશે
જે ઘરમાં ભગવાને ભોગ ચડાવ્યા વગર અન્ન ગ્રહણ કરવામાં આવે તે ઘરમાં અવશ્ય ગરીબી આવશે મનુષ્યને જે ભગવાને અન્ન આપ્યું તે ભગવાને ભૂલીને અન્ન ગ્રહણ કરવું જોયે નહીં ઘરમાં બનતા ભોજનમાં અબોલા પ્રાણીઓ પણ હક છે તેથી પ્રાણીઓ ને પણ ભોજન આપવું જોઈએ
ભગવાન શ્રી કૃષ્ણના કહેવા મુજબ જે લોકો દાન ધર્મ ના કરતા તેવા લોકો થી માતા લક્ષ્મી ખુબ નારાજ થઇ જાય છે કારણ કે દાન કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે પોતાના ઘરના દરવાજામાં આવેલા ભિખારીનું અપમાન કરવું જોઈએ નહીં
ભગવાન શ્રી કૃષ્ણના કહેવા મુજબ સ્ત્રીનું અપમાન કરવાથી માતા લક્ષ્મી ખુબ ગુસ્સે થઇ જાય છે કારણે કે સ્ત્રી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે સ્ત્રી ઘરની લક્ષ્મી પણ કહેવાય છે તેથી તેનું અપમાન કરવું માતા લક્ષ્મીનું અપમાન કર્યું કહેવાય