હિન્દુ ધર્મ ઘણા બધા દેવી-દેવતાની વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે બધા દેવી-દેવતામાં હનુમાનજીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે આ ધરતી ઉપર કોઈ જીવીત દેવતા હોય તે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાન છે હનુમાનજીને પવનપુત્ર નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે પવન થી પણ વધારે તેજ હતા
બધા દુઃખો દૂર કરવા વાળા મારુતિનંદન ભગવાન હનુમાનજી ને બાળપણમાં મારુતિ નામથી ઓળખવામાં આવતા હતા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવતા છે તેમાં સૌથી વધારે લોકપ્રિય દેવતા હનુમાનજી માનવામાં આવે છે તેમના પિતાનું નામ કેશરી હતું અને માતાનું નામ અંજના દેવી હતું હનુમાનજી દુનિયાના એકમાત્ર એવા ભગવાન છે જેમને ભગવાન શ્રીરામ ની મદદ કરી હતી અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું તેમને દરેક સમયે ભગવાન શ્રીરામની સેવા કરી હતી
હનુમાનજી દરેક ભક્તને મુશ્કેલીમાંથી બચાવે છે દરેક ભક્તોની મદદ કરવા માટે આવી પહોંચતા હોય છે આજે હું તમને હનુમાનજીના એક ચમત્કારિક મંત્ર વિશે બતાવીશ જેને બોલવાથી તમારા દરેક કાર્યો સફળ થઈ જશે
ૐ ભીમ હનુમંતે શ્રીરામ દુતાય નમઃ
કોઈ પણ શુભકાર્યની શરૂઆત હનુમાનજીના મંત્રથી કરવી આ મંત્ર બોલવાથી દરેક સમસ્યાનું સમાધાન આવે છે તેમજ દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે આ મંત્ર ૨૧ વખત બોલવો જોઈએ આ ચમત્કારી મંત્ર શુભ કાર્યની શરૂઆતના પહેલા બોલવાથી તમારું કાર્ય સફળ થશે સંકટ સમયે હનુમાનજી ને યાદ કરી આ મંત્ર બોલવો જોઈએ