તો દરેક જીવનમાં ઉતારવું ચડાવ આવતા હોય છે.વ્યક્તિના જીવનમાં કયારેક સુખ તો દુઃખ આવતા હોય છે.જીવનમાં સુખ દુઃખ આવતા જતા હોય છે.દુઃખ આવેતો વ્યક્તિએ નિરાશ થઇ જવું જોઈએ નહીં પણ તેમાંથી બહાર નીકરવાનો રસ્તો કાઢવાનો પ્રયતનય કરવો જોઈએ આજે હું તમારા જીવનમાં આવતા કેટલાક સારા સંકેત વિષે જણાવીશ જો તે તમારા જીવનમાં દેખાય તો સમજી લેવું કે તમારી કિસ્મત બદલવાની તૈયારી છે.
સવારે ઉઢીને પહેલા અરીસામાં તમારું મોઢું જોવું નહીં વાસ્તુ મુજબ અરીસામાં મોં જોવું જોવું અશુભ માનવામાં આવે છે.સવારે ઉઠીને પહેલા પોતાના ઇષ્ટ દેવને યાદ કરીને પાણીથી મોં ધોઈને અરીસા સામે જોવું અને જો તમારા ચહેરામાં ચમક દેખાય તો સમજી લેવું કે નસીબ તમારો સાથ આપશે
સાવરે જમીન પર પગ મુક્તાની સાથે જો તમને પૈસા મળે તો તેને વાસ્તુમાં ખુબ શુભ મણવામાં આવે છે.પૈસા મળવા એક સારા શુકન કહેવાય જેના ઘરે સવારમાં ગાય આવીને ઉભી રહે તે ઘર માંથી ધન આવવાના સંકેત છે ગાય તમારા દરવાજા માં આવે તેને શુભ માનવામાં આવે છે.તે ગાય ને તમે રોટલી ખવડાવો તો તમારી આખી કિસ્મત બદલાઈ જશે તમારું નસીબ તમારો સાથ આપશે
ઘરની અંદર જો કાલા રંગ ની કીડી જૂંડમાં દેખાય તો સમજી લેવું કે ભવિષ્યમાં ખુબ મોટો ફાયદો થવાનો છે.કીડી એક સકારત્મક ઉર્જાનું સાધન છે.કીડી ઘરમાં સકારત્મક ઉર્જા લાવે છે.કીડીના જીવન માંથી ઘણું શીખવા જેવું છે કીડી કોઈ દિવસ હાર નથી માનતી
તમારા ઘરના આંગણામાં મોર આવતો હોય સમજી લેવું કે તમારું નસીબ તમારો સાથ આપશે મોરનું આવવું ખુબ શુભ માનવામાં આવે છે.મોર આવે તો સમજી લેવું કે ઘરમાં ઈશ્વરના આવવાનો સઁકેત છે.મારા સપનામાં જો કુદરતી હરિયાળી આવે તેને વાસ્તુમાં શુભ માનવામાં આવે છે.તજો તેવું દેખાય તો તમને ખુબ મોટો ધન લાભ થવાનો છે અને તમારા અટકેલા કામ જલ્દી પુરા થવાના છે