એક દમ નાની હોય છે પણ ખુબ કામની હોય છે તમે વિચારતા હશો કે નાનકડી વસ્તુ અને ખુબ કામની હોય તેવીતો આ કઈ વસ્તુ હશે તો મિત્રો હુઆજે વાત કરવા જઈ રહ્યો છું સૂકી દ્રાક્ષ વિષે આ હોય છે નાનકડી પણ તે સ્વસ્થ માટે ખુબ લાભકારક હોય છે તો દોસ્તો સૂકી દ્રાક્ષ દરેક ના ઘરમાં મળી રહે છે તેનો ઉપયોગ ડ્રાય ફૂડ તરીકે થાય છે સૂકી દ્રાક્ષ બે ત્રણ પ્રકારની આવે છે એમાં કાલી દ્રાક્ષ ખુબ ફેમસ છે તેને બ્લેક કરન્ટ પણ કહેવાય છે કીશ મિશ વિશ્વ ના ઘણા દેશો માં તેનું ઉત્પાદન થાય છે અને તે કાચી પણ ખાઈ શકાય છે.
તો કીશ મિશ ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે કીશ મિશમાં ગુલકોજ કાર્બોહાઈડ્રેટ્સ મેગ્નેશિયમ પોટેશિયમ વગેરે જેવા ભરપૂર માત્રમાં પોષક તત્વો હોય છે ઘણા લોકો નું એવું માનવું છે કે કીશ મિશ થી વજન માં વધારો થાય છે પણ હકીકત માં એવું નથી કીશ મિશ થી શરીર એકદમ નીરોગી રહે છે
દ્રાક્ષ ને રાત્રે પાણી અંદર પલારીને સવારે ખાઈ શકાય છે પણ રાત્રે પલારી કીશ મિશ સવારે જોઈ ત્યારે સાઈઝ માં બે ઘણી થઇ જાય છે રોજ સવારે પાણી માં પલારી દ્રાક્ષ ખાવથી તમારો વજન કરન્ટ્રોલ રહે છે શરીર માં રહેલી ચરબી ઘટવાની ચાલુ થઇ જાય છે રોજ સવારે ભૂખ્યા પેટે ખાવથી આખા દિવસ ભર ભરપૂર એનર્જી
આપે છે જેના લીધે શરીર ની અંદર સ્ફ્રુતિ આવે છે.
ભીની કીશ મિશ બી.પી નોર્મલ રાખવામાં ખુબ સહાયક છે તેમાં રહેલા પોટીશિયમ શરીર માં રહેલા મીઠ્ઠા ને નોર્મલ કરીને બ્લડ પ્રેશર ને કરન્ટ્રોલ કરે છે રોજ સવારે ૫કેઃ૧૦ પલરેલી કીશ મિશ ખાવાથી પેટને લગતી સમસ્યા ને મટાડી શકાય છે જે લોકો વારંવાર ટોયલેટ જતા હોય બે બે દિવસ સુધી ખોરાક પચતો નહોય તેવા લોકો એતો ખાસ પલારી સૂકી દ્રાક્ષ ખાવી જોયે તેનાથી તમારું પાચનત્રંત્ર મજબૂત થાય છે પેટ ને લગતી સમસ્યા દૂર થાય છે
મોં માંથી આવતી વાસ દૂર થાય છે આ એક એવી સમસ્યા છે જેના લીધે ગણી વખત બધા મિત્રો ની આગળ શર્મિંદા થવું પડતું હોય છે વાસ આવતી હોય ત્યારે કોઈ મિત્ર જોડે નજીક જઈ ને પણ વાત નથી કરી શકાતી આ વાસ દૂર કરવાનો સરળ ઉપાય સૂકી દ્રાક્ષ છે
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.