તાંત્રિક અને અંધવિશ્વાસ ની આડ મા હોમેલી દીકરી નો આ બાપ અને કાકા નો કેસ લેવા કોઈ વકીલ નથી રાજી, કહે છે આવી વાતો…..
તાલાલા તાલુકાના ધવા ગીર ગામમાં માયાના મોહથી અંધ બનેલા પરિવારે પોતાની દીકરીનું બલિદાન આપ્યું. જે બાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો આ ઘટનામાં નવો વળાંક આવ્યો. મૃતક ધૈર્ય નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. સુરતમાં રહેતા માસૂમના પિતા ભાવેશ અકબરી અને તેના મોટા ભાઈ દિલીપ અકબરીએ ગત 1થી 6 ઓક્ટોબર દરમિયાન વળગાડના નામે અમાનવીય દુષ્કર્મ આચર્યું […]
Continue Reading