ગુજરાત ના દાનવીર કરણ એવ ખજૂર ભાઈ ના જનમદિવસે લાખ લાખ વધામણાં – જાણો તેમના જીવન ની અમુક અજાણી વાતું
આજકાલ સોશિયલ મીડિયા પર ‘ખજુરભાઈ’ની ચર્ચા થઈ રહી છે. ગુજરાતી કલાકાર ખજુરભાઈ એટલે કે નીતિન જાનીની સેવાઓની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ખજુરભાઈને ન ઓળખનાર કોઈ નહીં હોય. નીતિન જાની તેમની ટીમ સાથે ફરી એકવાર સૌરાષ્ટ્રના ગામડે ગામડે લોકોને મદદ કરી રહ્યા છે. નીતિન જાનીના વ્યક્તિત્વની બીજી બાજુ તેમની કોમેડી દ્વારા બહાર આવે છે. લોકો […]
Continue Reading