જે દીકરાની સારવાર કરાવી તે દીકરાએ જ આંખો મીંચી દીધી, સારવાર ને બદલે થઈ ગયું આવું જાણો અહી…

માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને કારણે અનેક લોકોના મોત થઈ રહ્યા છે.તાજેતરમાં આવો જ એક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં નવ વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર સુભાનપુરા વિસ્તારમાં શોકનો માહોલ […]

Continue Reading