હવામાન ખાતાએ કરી આગાહી, ગુજરાત રાજ્યમાં અહી ચાર દિવસ સુધી મેઘરાજા ના આગમનની પૂરે પૂરી શક્યતા

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે અને હવે ચોમાસું નજીક હોવાથી હવામાન વિભાગે ગુજરાતમાં મેઘરાજા ના આગમનઆગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પ્રબળ સંભાવના છે અને આપને જણાવી દઈએ કે ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છુટોછવાયો અને અમરેલીના સાવરકુંડલામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી […]

Continue Reading