એક જ પરિવાર ના 3-3 દિવડા ઓલવાય ગયા, દમણ માં અકસ્માતમાં યુવાનો હવામાં ફાંગોળયા, જાણો પછી શું થયું…

દિવસ દરમિયાન અનેક અકસ્માતો થાય છે. જેમાં અનેક પરિવારોના હસતા માળાઓ તૂટી રહ્યા છે. આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. જ્યારે પરિવારના બે પુત્રો એક સાથે મૃત્યુ પામતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતના ત્રણેય ભાઈઓ રજાનો દિવસ હોવાથી દમણથી બહારગામ ગયા હતા. થાઈ બ્રિજ પર બમ્પર કૂદતી વખતે બાઈકરે કાબૂ ગુમાવ્યો અને […]

Continue Reading