માત્ર ત્રણ મહિના ની બાળકી ને વેચી રહ્યા છે આ નરાધમો, પેહલા એનો બાપ અને પછી બીજા હરામખોરો એ વેચી બાળકી.

આંધ્રપ્રદેશના મંગલાગીરીમાં ત્રણ મહિનાની બાળકીને વેચવાનો મામલો સામે આવ્યો છે. આ માસૂમને એક અઠવાડિયામાં લગભગ 7 વાર વેચવામાં આવ્યો હતો. પરંતુ બાળકીની આ ખરીદી કોઈ ટોળકીએ નહીં પરંતુ તેના જ પિતાએ કરી હતી. પિતાએ છોકરીને માત્ર 70 હજારમાં વેચી દીધી કારણ કે તેને દારૂ માટે પૈસાની જરૂર હતી. આ બાળકીને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક જિલ્લાના […]

Continue Reading