ભારત થી લઇ ગયેલ કોહિનૂર હીરો હવે રાણી ઈલિઝાબેથ ના નિધન પછી જાણો કોને મળશે , કોણ બનશે ઇંગ્લેન્ડ નું કરતા ધરતા….જાણો અહી

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ શાહી પરિવારની જવાબદારી તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ પર આવી ગઈ છે. પ્રિવી કાઉન્સિલની બેઠક બાદ તેમને ઔપચારિક રીતે બ્રિટનના નવા રાજા તરીકે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, તેમની પત્ની, ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાને ક્વીન કોન્સોર્ટનું બિરુદ મળશે. એટલે કે તે બ્રિટનની ‘ક્વીન’ હશે. અહેવાલો અનુસાર, બ્રિટિશ શાહી પરિવારનો ‘કોહિનૂર’ […]

Continue Reading