હવે ફીરકી લપેટવાની ચિંતા મૂકી દો. આ માર્કેટમાં આવી ગઈ છે ઇલેક્ટ્રોનિક ફીરકી ચાપ દબાવો અને તરત જ…..એટલા ભાવ છે
જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ લોકો 14મી જાન્યુઆરીના આગમનની રાહ જોઈ રહ્યા છે. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિનો તહેવાર લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે. હવે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જો તમે પણ પતંગ પ્રેમી હોવ અને તમે પણ પતંગ ઉડાવવાના, પતંગ ઉડાવવાના અને ખાસ કરીને લાફો મારવાના શોખીન હોવ તો ઉત્તરાયણનો […]
Continue Reading