મા ખોડલ નો ચમત્કાર, મહાકાય મધપૂડો છતાં કોઈ દિવસ ભક્તને એક પણ ડંખ નથી માર્યો…..આ ચમત્કાર નઈ તો બીજું શું…..
સુરતના ખોડિયાર મંદિરમાં એક મહાકાય મધપૂડો છે, જે હજુ દર્શન માટે આવતા લોકોને ડંખ્યો નથી. વર્ષોથી ખોડિયાર માતાના મંદિરમાં મહાકાય મધપૂડો છે, મંદિરે આવતા ભક્તોને હજુ સુધી ડંખ માર્યો નથી. જ્યારે ભક્તો અને ભગવાન એક થાય છે, ત્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ભગવાનની પૂજા થાય છે. જેનો પુરાવો સુરતના એક મંદિરમાંથી મળ્યો છે. સુરતના […]
Continue Reading