ગુજરાત ના આ વિસ્તાર ના ખેડૂત માત્ર 2 જ વીઘા મા ફૂલોની ખેતી કરીને બની ગયો લખપતિ……જુઓ કેવી રીતે કર્યો આ ચમત્કાર
આપણે ભાગ્યે જ જાણીએ છીએ કે બનાસકાંઠા જિલ્લો પછાત વિસ્તાર જાહેર થયો છે. જિલ્લામાં અનેક અંતરિયાળ વિસ્તારો પણ આવેલા છે, જ્યારે અંતરિયાળ વિસ્તારના ખેડૂતોએ ફ્લોરીકલ્ચર શરૂ કર્યું છે ત્યારે અંતરિયાળ વિસ્તારના એક ખેડૂતે પોતાની 2 વીઘા જમીનમાં ગલગોટાના ફૂલોની સફળતાપૂર્વક ખેતી કરી છે અને 2 લાખ રૂપિયાની ચેકની આવક મેળવી છે. એક સમય એવો હતો […]
Continue Reading