જસપ્રિત બુમરાહે વધુ એક મોટું કારનામું બનાવ્યું, આવું કરનાર પ્રથમ ભારતીય તેજદાર બોલર – જાણો અહી
જસપ્રિત બુમરાહ T20ના મહાન ઝડપી બોલરોમાંથી એક છે. જોકે, તે અને 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022માં ખાસ કંઈ કરી શક્યા ન હતા. ટીમ 12માંથી 9 મેચ હારીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 28 વર્ષીય બુમરાહે IPLની 65મી મેચમાં નવો ઈતિહાસ રચ્યો હતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિકેટ લીધી હતી. આ રીતે તેની […]
Continue Reading