નિ:સંતાનોના ઘરે પારણું બાંધે છે કરે છે સંતાન પ્રાપ્તિ દશામા, એવા એવા ચમત્કાર કર્યા કે વાંચીને અચંબો પામી જશો
આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનો શુક્રવાર, 29 જુલાઈથી શરૂ થશે. આ મહિનો ભગવાન શિવની પૂજા માટે છે. તહેવારો પણ આ મહિનાથી શરૂ થાય છે. શ્રાવણ માસની શરૂઆત દશામાં વ્રત સાથે થાય છે. આ વ્રતમાં દશામાનું ઘણું મહત્વ છે મોટાભાગે પરિણીત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ વ્રત કરવાથી દશામાં કર્તાની તમામ મનોકામનાઓ […]
Continue Reading