જો બાકી હોઈ તો મેથી અને મરચા લઈ આવજો કેમ કે બંગાળ ની ખાડી માં સર્જાયું છે લો પ્રેશર જેથી આપણા રાજ્ય મા વરસાદ ની રમજટ જામે તેવી જોરદાર અંબાલાલ પટેલ ની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નવા નક્ષત્રમાં પ્રવેશ કરતાં મોટી આગાહી કરી છે. ઉત્તર નક્ષત્રમાં પ્રવેશ સાથે આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદનો વિશ્વાસ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આ સાથે નાના-મોટા વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના […]

Continue Reading