બરફ ના કરા અને ધમાકેદાર વરસાદ સાથે મેઘરાજા ની થઈ એન્ટ્રી, ગુજરાત ના આ વિસ્તાર માં તો પૂર આવી ગયું…

છેલ્લા કેટલાક દિવસોથી આગાહીકારો ગુજરાતમાં વરસાદના આગમનને લઈને અલગ-અલગ આગાહીઓ કરી રહ્યા છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઈકાલે સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ સિવાય અમરેલીના લાકડીઓ ફરી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા સાથે સાથે મેઘરાજા પણ ગાજવીજ સાથે ભાવનગરમાં પ્રવેશ્યા […]

Continue Reading