આપણા માનનીય વડાપ્રધાન અને ગુજરાત ના સિંહ એવા મોદી સાહેબ એ ગુજરાત ના ભાજપ ના નેતાઓ ને આપ્યો વિજય મંત્ર , આ કરવાનું કહ્યું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બે દિવસીય ‘નેશનલ મેયર્સ કોન્ફરન્સ’નું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આઝાદીના અમૃતકાળ દરમિયાન આગામી 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો રોડ મેપ બનાવવામાં આ કોન્ફરન્સની મોટી ભૂમિકા છે. તે મણે કહ્યું […]
Continue Reading