ભગવાન શિવનું આ અનોખું મંદિર દિવસમાં બે વાર ગાયબ થાય છે, જાણો શું છે તેની પાછળનું રહસ્ય
ભારત મંદિરોનો દેશ છે. અહીં ઘણા અદ્ભુત અને ચમત્કારી મંદિરો છે, જેના વિશે જાણીને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. ભારતમાં એક એવું જ અદભૂત શિવ મંદિર છે જે દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે. હજારો ભક્તો અહીં આવે છે અને મંદિરને અદૃશ્ય થતા જુએ છે. ભગવાન શિવનું આ અનોખું મંદિર ગુજરાતના વડોદરાથી થોડે દૂર […]
Continue Reading