બધા ના માથા જુકી ગયા કારણકે એક વૃદ્ધ સ્ત્રી મદદ માંગી માંગીને થાકી પણ કોઈએ ના કરી અને પછી થયું એવું કે
મુંબઈમાં એક વૃદ્ધ સ્ત્રી રસ્તા પર ઊભી હતી. તેની પાસે એક બંડલ હતું. તે સમયે મુંબઈ બોમ્બે કહેવાતું. મહિલા પસાર થતા લોકો પાસેથી મદદ માંગી રહી હતી જેથી કોઈ બંડલ ઉપાડીને તેના માથા પર મૂકે. પરંતુ મહિલાની મદદ કરવા કોઈ તૈયાર નહોતું. થોડી વાર પછી એક અત્યંત શ્રીમંત દેખાતા સજ્જન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. […]
Continue Reading